આજના તા. 18/06/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2600થી 4105 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1750થી 2040 સુધીનો બોલાયો હતો.
| આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1850 | 2560 |
| જુવાર | 400 | 651 |
| બાજરો | 350 | 428 |
| ઘઉં | 391 | 450 |
| મગ | 1100 | 1405 |
| અડદ | 1100 | 1470 |
| તુવેર | 900 | 1165 |
| ચોળી | 1000 | 1260 |
| મેથી | 800 | 1065 |
| મગફળી જીણી | 1000 | 1400 |
| મગફળી જાડી | 900 | 1225 |
| એરંડા | 1200 | 1460 |
| તલ | 2000 | 2190 |
| તલ કાળા | 2100 | 2595 |
| રાયડો | 1100 | 1210 |
| લસણ | 50 | 440 |
| જીરૂ | 2600 | 4105 |
| અજમો | 1750 | 2040 |
| ધાણા | 1500 | 2230 |
| ગુવાર | 780 | 1068 |
| સીંગદાણા | 1100 | 1700 |
| સોયાબીન | 800 | 1205 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4151 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 751થી 2301 સુધીનો બોલાયો હતો.
| આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| ઘઉં | 416 | 468 |
| ઘઉં ટુકડા | 410 | 514 |
| કપાસ | 1001 | 2591 |
| મગફળી જીણી | 915 | 1326 |
| મગફળી જાડી | 820 | 1346 |
| મગફળી નવી | 925 | 1326 |
| સીંગદાણા | 1600 | 1981 |
| શીંગ ફાડા | 1061 | 1671 |
| એરંડા | 991 | 1491 |
| તલ | 1451 | 2191 |
| કાળા તલ | 1801 | 2576 |
| તલ લાલ | 1991 | 2071 |
| જીરૂ | 2201 | 4151 |
| કલંજી | 1011 | 2571 |
| ધાણા | 1000 | 2361 |
| ધાણી | 1100 | 2361 |
|
મરચા સૂકા પટ્ટો
|
751 | 2301 |
| ડુંગળી | 71 | 236 |
| ડુંગળી સફેદ | 91 | 181 |
| બાજરો | 151 | 411 |
| જુવાર | 381 | 651 |
| મકાઈ | 321 | 571 |
| મગ | 1001 | 1331 |
| ચણા | 700 | 861 |
| વાલ | 626 | 1561 |
| અડદ | 800 | 1431 |
| ચોળા/ચોળી | 631 | 1081 |
| તુવેર | 861 | 1221 |
| રાજગરો | 1401 | 1401 |
| સોયાબીન | 1121 | 1231 |
| રાયડો | 1081 | 1131 |
| રાઈ | 1000 | 1071 |
| મેથી | 801 | 1191 |
| ગોગળી | 771 | 1171 |
| કાળી જીરી | 1200 | 1200 |
| સુરજમુખી | 951 | 1051 |
| વટાણા | 451 | 661 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2000થી 2701 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1840થી 2243 સુધીનો બોલાયો હતો.
| આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| ઘઉં | 410 | 463 |
| ઘઉં ટુકડા | 420 | 466 |
| બાજરો | 280 | 416 |
| જુવાર | 400 | 600 |
| ચણા | 730 | 859 |
| અડદ | 1000 | 1405 |
| તુવેર | 900 | 1236 |
| મગફળી જીણી | 900 | 1217 |
| મગફળી જાડી | 950 | 1247 |
| સીંગફાડા | 1200 | 1580 |
| એરંડા | 1422 | 1422 |
| તલ | 1750 | 2178 |
| તલ કાળા | 2000 | 2701 |
| ધાણા | 1840 | 2243 |
| મગ | 950 | 1360 |
| સીંગદાણા | 1600 | 1800 |
| સોયાબીન | 990 | 1233 |
| રાઈ | 800 | 1120 |
| મેથી | 600 | 1000 |
| ગુવાર | 1053 | 1053 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2460થી 3976 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1926થી 2450 સુધીનો બોલાયો હતો.
| આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| ઘઉં | 422 | 500 |
| તલ | 1580 | 2146 |
| મગફળી જીણી | 820 | 1242 |
| જીરૂ | 2460 | 3976 |
| બાજરો | 427 | 501 |
| જુવાર | 641 | 655 |
| મગ | 1292 | 1292 |
| ચણા | 700 | 856 |
| એરંડા | 1442 | 1454 |
| વરિયાળી | 1580 | 1911 |
| સોયાબીન | 1100 | 1256 |
| ધાણા | 1700 | 1992 |
| તલ કાળા | 1926 | 2450 |
| રાયડો | 1096 | 1104 |
| ગુવારનું બી | 928 | 1024 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 340થી 1656 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1330થી 2300 સુધીનો બોલાયો હતો.
| આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1330 | 2300 |
| મગફળી જીણી | 1096 | 1359 |
| મગફળી જાડી | 1150 | 1271 |
| એરંડા | 700 | 1451 |
| જુવાર | 300 | 689 |
| બાજરો | 335 | 471 |
| ઘઉં | 411 | 596 |
| જીરૂ | 2501 | 2501 |
| અડદ | 1363 | 1440 |
| મગ | 1100 | 2012 |
| મેથી | 892 | 942 |
| ચણા | 600 | 941 |
| તલ | 1700 | 2191 |
| તલ કાળા | 1832 | 2563 |
| તુવેર | 819 | 944 |
| ધાણા | 855 | 2011 |
| ડુંગળી | 76 | 302 |
| ડુંગળી સફેદ | 110 | 207 |
|
નાળિયેર
|
340 | 1653 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 3984 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2690 સુધીનો બોલાયો હતો.
| આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ બી.ટી. | 2150 | 2577 |
| ઘઉં લોકવન | 424 | 458 |
| ઘઉં ટુકડા | 438 | 493 |
| જુવાર સફેદ | 465 | 661 |
| જુવાર પીળી | 375 | 480 |
| બાજરી | 285 | 448 |
| મકાઇ | 400 | 450 |
| તુવેર | 1000 | 1195 |
| ચણા પીળા | 810 | 860 |
| ચણા સફેદ | 1400 | 1750 |
| અડદ | 1200 | 1452 |
| મગ | 1125 | 1325 |
| વાલ દેશી | 925 | 1650 |
| વાલ પાપડી | 1850 | 2000 |
| ચોળી | 1071 | 1220 |
| કળથી | 775 | 950 |
| સીંગદાણા | 1700 | 1800 |
| મગફળી જાડી | 1080 | 1303 |
| મગફળી જીણી | 1090 | 1325 |
| અળશી | 1180 | 1310 |
| તલી | 2000 | 2209 |
| સુરજમુખી | 925 | 1280 |
| એરંડા | 1400 | 1470 |
| અજમો | 1450 | 1975 |
| સુવા | 1150 | 1435 |
| સોયાબીન | 1156 | 1230 |
| સીંગફાડા | 1140 | 1690 |
| કાળા તલ | 1950 | 2550 |
| લસણ | 205 | 411 |
| ધાણા | 1910 | 2190 |
| ધાણી | 1930 | 2322 |
| વરીયાળી | 1750 | 1960 |
| જીરૂ | 3665 | 4025 |
| રાય | 1130 | 1220 |
| મેથી | 880 | 1220 |
| કલોંજી | 2110 | 2593 |
| રાયડો | 1150 | 1230 |
| રજકાનું બી | 3500 | 4500 |
| ગુવારનું બી | 1010 | 1091 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










