આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 18/06/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2600થી 4105 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1750થી 2040 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1850 2560
જુવાર 400 651
બાજરો 350 428
ઘઉં 391 450
મગ 1100 1405
અડદ 1100 1470
તુવેર 900 1165
ચોળી 1000 1260
મેથી 800 1065
મગફળી જીણી 1000 1400
મગફળી જાડી 900 1225
એરંડા 1200 1460
તલ 2000 2190
તલ કાળા 2100 2595
રાયડો 1100 1210
લસણ 50 440
જીરૂ 2600 4105
અજમો 1750 2040
ધાણા 1500 2230
ગુવાર 780 1068
સીંગદાણા 1100 1700
સોયાબીન 800 1205

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4151 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 751થી 2301 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 416 468
ઘઉં ટુકડા 410 514
કપાસ 1001 2591
મગફળી જીણી 915 1326
મગફળી જાડી 820 1346
મગફળી નવી 925 1326
સીંગદાણા 1600 1981
શીંગ ફાડા 1061 1671
એરંડા 991 1491
તલ 1451 2191
કાળા તલ 1801 2576
તલ લાલ 1991 2071
જીરૂ 2201 4151
કલંજી 1011 2571
ધાણા 1000 2361
ધાણી 1100 2361
મરચા સૂકા પટ્ટો
751 2301
ડુંગળી 71 236
ડુંગળી સફેદ 91 181
બાજરો 151 411
જુવાર 381 651
મકાઈ 321 571
મગ 1001 1331
ચણા 700 861
વાલ 626 1561
અડદ 800 1431
ચોળા/ચોળી 631 1081
તુવેર 861 1221
રાજગરો 1401 1401
સોયાબીન 1121 1231
રાયડો 1081 1131
રાઈ 1000 1071
મેથી 801 1191
ગોગળી 771 1171
કાળી જીરી 1200 1200
સુરજમુખી 951 1051
વટાણા 451 661

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2000થી 2701 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1840થી 2243 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 463
ઘઉં ટુકડા 420 466
બાજરો 280 416
જુવાર 400 600
ચણા 730 859
અડદ 1000 1405
તુવેર 900 1236
મગફળી જીણી 900 1217
મગફળી જાડી 950 1247
સીંગફાડા 1200 1580
એરંડા 1422 1422
તલ 1750 2178
તલ કાળા 2000 2701
ધાણા 1840 2243
મગ 950 1360
સીંગદાણા 1600 1800
સોયાબીન 990 1233
રાઈ 800 1120
મેથી 600 1000
ગુવાર 1053 1053

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2460થી 3976 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1926થી 2450 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 422 500
તલ 1580 2146
મગફળી જીણી 820 1242
જીરૂ 2460 3976
બાજરો 427 501
જુવાર 641 655
મગ 1292 1292
ચણા 700 856
એરંડા 1442 1454
વરિયાળી 1580 1911
સોયાબીન 1100 1256
ધાણા 1700 1992
તલ કાળા 1926 2450
રાયડો 1096 1104
ગુવારનું બી 928 1024

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 340થી 1656 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1330થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1330 2300
મગફળી જીણી 1096 1359
મગફળી જાડી 1150 1271
એરંડા 700 1451
જુવાર 300 689
બાજરો 335 471
ઘઉં 411 596
જીરૂ 2501 2501
અડદ 1363 1440
મગ 1100 2012
મેથી 892 942
ચણા 600 941
તલ 1700 2191
તલ કાળા 1832 2563
તુવેર 819 944
ધાણા 855 2011
ડુંગળી 76 302
ડુંગળી સફેદ 110 207
નાળિયેર
340 1653

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 3984 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2690 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2150 2577
ઘઉં લોકવન 424 458
ઘઉં ટુકડા 438 493
જુવાર સફેદ 465 661
જુવાર પીળી 375 480
બાજરી 285 448
મકાઇ 400 450
તુવેર 1000 1195
ચણા પીળા 810 860
ચણા સફેદ 1400 1750
અડદ 1200 1452
મગ 1125 1325
વાલ દેશી 925 1650
વાલ પાપડી 1850 2000
ચોળી 1071 1220
કળથી 775 950
સીંગદાણા 1700 1800
મગફળી જાડી 1080 1303
મગફળી જીણી 1090 1325
અળશી 1180 1310
તલી 2000 2209
સુરજમુખી 925 1280
એરંડા 1400 1470
અજમો 1450 1975
સુવા 1150 1435
સોયાબીન 1156 1230
સીંગફાડા 1140 1690
કાળા તલ 1950 2550
લસણ 205 411
ધાણા 1910 2190
ધાણી 1930 2322
વરીયાળી 1750 1960
જીરૂ 3665 4025
રાય 1130 1220
મેથી 880 1220
કલોંજી 2110 2593
રાયડો 1150 1230
રજકાનું બી 3500 4500
ગુવારનું બી 1010 1091

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment