આજના તા. 19/09/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

આજના તા. 19/09/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3155થી 4010 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2480 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1800 1950
જુવાર 650 670
બાજરો 317 376
ઘઉં 350 474
મગ 1110 1315
અડદ 1205 1565
ચોળી 1100 1245
ચણા 750 866
મગફળી જીણી 900 1060
એરંડા 1065 1431
તલ 2150 2407
રાયડો 600 1175
લસણ 35 225
જીરૂ 3155 4410
અજમો 1300 2480
ડુંગળી 65 225
સીંગદાણા 1400 1560

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4451 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2151 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 474
ઘઉં ટુકડા 412 526
કપાસ 1001 2201
મગફળી જીણી 1025 1456
મગફળી જાડી 900 1361
મગફળી જૂની 1000 1291
સીંગદાણા 1400 1751
શીંગ ફાડા 1001 1551
એરંડા 1281 1436
તલ 2101 2421
કાળા તલ 2051 2626
જીરૂ 3000 4451
ધાણા 1000 2151
ધાણી 1100 2111
લસણ 61 266
નવું લસણ 56 251
બાજરો 391 411
જુવાર 481 751
મકાઈ 451 451
મગ 826 1431
ચણા 741 866
વાલ 1501 1951
વાલ પાપડી 2151 2151
અડદ 776 1481
ચોળા/ચોળી 876 1351
તુવેર 701 1451
રાજગરો 1101 1101
સોયાબીન 801 996
રાઈ 1011 1091
મેથી 726 1031
અજમો 1021 1021
ગોગળી 726 1101
સુરજમુખી 731 826
વટાણા 641 891

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2050થી 2419 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1950થી 2252 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 480
બાજરો 300 350
ચણા 750 859
અડદ 1150 1480
તુવેર 1350 1502
મગફળી જાડી 950 1305
સીંગફાડા 1345 1345
એરંડા 1120 1430
તલ 2050 2419
તલ કાળા 2000 2591
ધાણા 1950 2252
મગ 1000 1300
સીંગદાણા જાડા 1300 1641
સોયાબીન 900 1011
મેથી 870 870
વટાણા 540 540

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4516 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 1850થી 2174 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1501 1755
ઘઉં 440 492
તલ 1850 2174
જીરૂ 2540 4516
બાજરો 31 391
મગ 1068 1068
ચણા 651 853
એરંડા 1430 1444
રાઈ 1001 1083
સીંગદાણા 1450 1634

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2315થી 2439 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2382થી 2439 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જીણી 1145 1196
મગફળી જાડી 960 1000
એરંડા 1296 1342
જુવાર 322 625
બાજરો 380 451
ઘઉં 405 559
અડદ 1302 1340
મગ 1152 1152
રાઈ 1082 1082
ચણા 650 858
તલ 2315 2439
તલ કાળા 2382 2439
તુવેર 801 1170
મેથી 600 899
ચોળી 1090 1350
ડુંગળી 41 328
ડુંગળી સફેદ 105 155
નાળિયેર (100 નંગ) 720 1853

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4100થી 4581 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1700થી 1976 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1700 1976
ઘઉં લોકવન 458 478
ઘઉં ટુકડા 456 551
જુવાર સફેદ 550 745
જુવાર પીળી 375 490
બાજરી 285 448
તુવેર 1050 1498
ચણા પીળા 751 848
ચણા સફેદ 1470 2188
અડદ 1225 1565
મગ 1054 1400
વાલ દેશી 1425 2025
વાલ પાપડી 1525 2180
ચોળી 619 1406
વટાણા 535 840
કળથી 980 1205
સીંગદાણા 1600 1705
મગફળી જાડી 1100 1350
મગફળી જીણી 1110 1375
તલી 2000 2432
સુરજમુખી 780 1175
એરંડા 1380 1456
અજમો 1450 1811
સુવા 1125 1435
સોયાબીન 800 1012
સીંગફાડા 1380 1540
કાળા તલ 2300 2655
લસણ 100 394
ધાણા 1845 2132
વરીયાળી 1700 2600
જીરૂ 4100 4581
રાય 970 1183
મેથી 920 1143
કલોંજી 2100 2300
રાયડો 970 1100
રજકાનું બી 3400 4400
ગુવારનું બી 955 995

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *