આજના તા. 19/10/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3350થી 4315 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1370થી 2385 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 1790 |
બાજરો | 300 | 400 |
ઘઉં | 400 | 487 |
મગ | 1080 | 1225 |
અડદ | 1200 | 1525 |
તુવેર | 1000 | 1295 |
ચોળી | 900 | 1210 |
ચણા | 750 | 1080 |
મગફળી જીણી | 1100 | 1750 |
મગફળી જાડી | 1000 | 1255 |
તલ | 2000 | 2482 |
રાયડો | 990 | 1100 |
લસણ | 50 | 372 |
જીરૂ | 3350 | 4315 |
અજમો | 1370 | 2385 |
ડુંગળી | 85 | 335 |
સોયાબીન | 900 | 968 |
વટાણા | 600 | 730 |
કલોંજી | 1800 | 2025 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2951થી 4400 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2211 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 424 | 536 |
ઘઉં ટુકડા | 430 | 566 |
કપાસ | 1001 | 1816 |
મગફળી જીણી | 870 | 1411 |
મગફળી નવી | 810 | 1326 |
મગફળી નં.૬૬ | 1200 | 1651 |
સીંગદાણા | 1611 | 1741 |
શીંગ ફાડા | 1051 | 1591 |
એરંડા | 1251 | 1386 |
તલ | 2000 | 2621 |
કાળા તલ | 2076 | 2726 |
તલ લાલ | 2351 | 2481 |
જીરૂ | 2951 | 4400 |
ઈસબગુલ | 2111 | 2111 |
કલંજી | 901 | 2151 |
વરિયાળી | 1976 | 1976 |
ધાણા | 1000 | 2211 |
ધાણી | 1100 | 2301 |
લસણ | 81 | 371 |
ડુંગળી | 71 | 401 |
બાજરો | 381 | 441 |
જુવાર | 701 | 701 |
મકાઈ | 521 | 561 |
મગ | 801 | 1451 |
ચણા | 771 | 876 |
વાલ | 1676 | 2381 |
અડદ | 851 | 1551 |
ચોળા/ચોળી | 701 | 1451 |
તુવેર | 1051 | 1461 |
સોયાબીન | 831 | 976 |
રાયડો | 721 | 991 |
રાઈ | 971 | 1051 |
મેથી | 641 | 931 |
રજકાનું બી | 1701 | 1701 |
ગોગળી | 771 | 1131 |
કાંગ | 611 | 611 |
સુરજમુખી | 701 | 931 |
વટાણા | 611 | 871 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2000થી 2532 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1750થી 2200 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 380 | 506 |
ચણા | 750 | 970 |
અડદ | 1200 | 1475 |
તુવેર | 1200 | 1470 |
મગફળી જીણી | 1000 | 1475 |
મગફળી જાડી | 950 | 1240 |
સીંગફાડા | 1250 | 1500 |
તલ | 2000 | 2532 |
તલ કાળા | 2400 | 2600 |
ધાણા | 1750 | 2200 |
મગ | 1496 | 1496 |
સીંગદાણા જાડા | 1300 | 1555 |
સોયાબીન | 850 | 980 |
રાઈ | 1000 | 1000 |
વટાણા | 400 | 550 |
ગુવાર | 858 | 858 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2580થી 4270 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1470થી 2344 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 1850 |
ઘઉં | 440 | 528 |
તલ | 1600 | 2512 |
મગફળી જીણી | 935 | 1415 |
જીરૂ | 2580 | 4270 |
બાજરો | 438 | 438 |
જુવાર | 398 | 506 |
અડદ | 1180 | 1410 |
ચણા | 740 | 846 |
ગુવારનું બી | 886 | 900 |
તલ કાળા | 1470 | 2344 |
રાયડો | 1000 | 1025 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ રૂ. 1900થી 1900 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2075થી 2585 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1765 |
શીંગ નં.૫ | 1092 | 1426 |
શીંગ નં.૩૯ | 932 | 1392 |
શીંગ ટી.જે. | 1052 | 1361 |
મગફળી જાડી | 1000 | 1400 |
જુવાર | 450 | 587 |
બાજરો | 381 | 470 |
ઘઉં | 413 | 580 |
મકાઈ | 481 | 481 |
અડદ | 1201 | 1551 |
મગ | 2870 | 2870 |
સોયાબીન | 864 | 932 |
ધાણા | 1900 | 1900 |
ચણા | 704 | 1020 |
તલ | 2339 | 2550 |
તલ કાળા | 2575 | 2585 |
ડુંગળી | 51 | 458 |
ડુંગળી સફેદ | 80 | 411 |
નાળિયેર (100 નંગ) | 600 | 2001 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3951થી 4390 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1666થી 1846 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1666 | 1846 |
ઘઉં લોકવન | 463 | 496 |
ઘઉં ટુકડા | 475 | 550 |
જુવાર સફેદ | 525 | 772 |
જુવાર પીળી | 370 | 521 |
બાજરી | 270 | 391 |
મકાઇ | 500 | 541 |
તુવેર | 1130 | 1427 |
ચણા પીળા | 713 | 880 |
ચણા સફેદ | 1710 | 2315 |
અડદ | 1060 | 1536 |
મગ | 1050 | 1480 |
વાલ દેશી | 1785 | 2075 |
વાલ પાપડી | 1980 | 2111 |
ચોળી | 1290 | 1290 |
વટાણા | 540 | 1015 |
કળથી | 890 | 1205 |
સીંગદાણા | 1600 | 1710 |
મગફળી જાડી | 1023 | 1330 |
મગફળી જીણી | 1018 | 1338 |
તલી | 2200 | 2591 |
સુરજમુખી | 835 | 1110 |
એરંડા | 1325 | 1379 |
અજમો | 1125 | 1836 |
સુવા | 1221 | 1475 |
સોયાબીન | 891 | 972 |
સીંગફાડા | 1150 | 1550 |
કાળા તલ | 2305 | 2720 |
લસણ | 111 | 310 |
ધાણા | 1740 | 2140 |
વરીયાળી | 2366 | 2366 |
જીરૂ | 3951 | 4390 |
રાય | 950 | 1125 |
મેથી | 850 | 1119 |
કલોંજી | 1930 | 2270 |
રાયડો | 950 | 1122 |
રજકાનું બી | 3600 | 4250 |
ગુવારનું બી | 880 | 909 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.