આજના તા. 20/10/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, અમરેલી અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 4350 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2540 સુધીનો બોલાયો હતો.
| આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1500 | 1810 |
| જુવાર | 300 | 525 |
| બાજરો | 290 | 395 |
| ઘઉં | 400 | 500 |
| મગ | 1100 | 1180 |
| અડદ | 1100 | 1525 |
| મઠ | 800 | 805 |
| ચોળી | 500 | 540 |
| ચણા | 750 | 886 |
| મગફળી જીણી | 1100 | 1705 |
| મગફળી જાડી | 900 | 1270 |
| એરંડા | 1290 | 1366 |
| તલ | 2200 | 2410 |
| તલ કાળા | 1600 | 2500 |
| રાયડો | 900 | 1143 |
| લસણ | 80 | 450 |
| જીરૂ | 3300 | 4350 |
| અજમો | 1300 | 2540 |
| ધાણા | 1500 | 2075 |
| ડુંગળી | 75 | 415 |
| સોયાબીન | 900 | 980 |
| વટાણા | 500 | 790 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2700 થી 4391 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2251 સુધીનો બોલાયો હતો.
| આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| ઘઉં | 420 | 526 |
| ઘઉં ટુકડા | 430 | 576 |
| કપાસ | 1001 | 1786 |
| મગફળી જીણી | 900 | 1456 |
| મગફળી નવી | 815 | 1381 |
| મગફળી નં.૬૬ | 1461 | 1626 |
| સીંગદાણા | 1631 | 1761 |
| શીંગ ફાડા | 1101 | 1591 |
| એરંડા | 1221 | 1386 |
| તલ | 1951 | 2581 |
| કાળા તલ | 2000 | 2676 |
| જીરૂ | 2700 | 4391 |
| ઈસબગુલ | 1500 | 1500 |
| કલંજી | 901 | 2121 |
| ધાણા | 1000 | 2251 |
| ધાણી | 1100 | 2261 |
| લસણ | 81 | 371 |
| ડુંગળી | 71 | 391 |
| ગુવારનું બી | 701 | 811 |
| બાજરો | 271 | 401 |
| જુવાર | 491 | 761 |
| મગ | 726 | 1401 |
| ચણા | 786 | 876 |
| વાલ | 851 | 2151 |
| અડદ | 876 | 1501 |
| ચોળા/ચોળી | 876 | 1321 |
| તુવેર | 1091 | 1491 |
| સોયાબીન | 851 | 1006 |
| રાયડો | 981 | 1011 |
| રાઈ | 861 | 991 |
| મેથી | 626 | 991 |
| અજમો | 1251 | 1251 |
| સુવા | 1231 | 1231 |
| ગોગળી | 751 | 1201 |
| કાળી જીરી | 1000 | 1000 |
| વટાણા | 491 | 761 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 3820 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1750થી 2178 સુધીનો બોલાયો હતો.
| આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| ઘઉં | 350 | 500 |
| બાજરો | 300 | 404 |
| જુવાર | 520 | 520 |
| ચણા | 750 | 865 |
| અડદ | 1050 | 1446 |
| તુવેર | 1250 | 1514 |
| મગફળી જીણી | 1000 | 1414 |
| મગફળી જાડી | 900 | 1269 |
| સીંગફાડા | 1215 | 1410 |
| એરંડા | 1330 | 1330 |
| તલ | 2100 | 2538 |
| તલ કાળા | 2000 | 2598 |
| જીરૂ | 3300 | 3820 |
| ધાણા | 1750 | 2178 |
| મગ | 1100 | 1380 |
| સીંગદાણા જાડા | 1300 | 1470 |
| સોયાબીન | 900 | 1018 |
| રાઈ | 700 | 1130 |
| મેથી | 500 | 500 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4430 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1800થી 2540 સુધીનો બોલાયો હતો.
| આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1650 | 1830 |
| ઘઉં | 471 | 519 |
| તલ | 1800 | 2540 |
| મગફળી જીણી | 900 | 1418 |
| જીરૂ | 2540 | 4430 |
| બાજરો | 352 | 478 |
| જુવાર | 640 | 640 |
| અડદ | 1151 | 1421 |
| ચણા | 717 | 873 |
| ગુવારનું બી | 800 | 926 |
| રાયડો | 1025 | 1029 |
અમરેલી માર્કેટ યાર્ડ (Amreli Market Yard):
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2320થી 4200 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1200થી 2692 સુધીનો બોલાયો હતો.
| આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Amreli APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1200 | 1817 |
| શિંગ મઠડી | 890 | 1262 |
| શિંગ મોટી | 800 | 1312 |
| શિંગ દાણા | 1000 | 1590 |
| તલ સફેદ | 1200 | 2589 |
| તલ કાળા | 1200 | 2692 |
| તલ કાશ્મીરી | 2452 | 2452 |
| ઘઉં બંસી | 518 | 518 |
| ઘઉં ટુકડા | 440 | 546 |
| ઘઉં લોકવન | 467 | 513 |
| મગ | 985 | 1220 |
| અડદ | 1010 | 1550 |
| ચણા | 615 | 900 |
| એરંડા | 1115 | 1305 |
| જીરું | 2320 | 4200 |
| ધાણા | 1500 | 1860 |
| મેથી | 700 | 945 |
| સોયાબીન | 700 | 988 |
| રજકાના બી | 2760 | 4680 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4448 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1660થી 1790 સુધીનો બોલાયો હતો.
| આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ બી.ટી. | 1660 | 1790 |
| ઘઉં લોકવન | 464 | 495 |
| ઘઉં ટુકડા | 472 | 545 |
| જુવાર સફેદ | 560 | 778 |
| જુવાર પીળી | 385 | 522 |
| બાજરી | 275 | 411 |
| તુવેર | 1140 | 1466 |
| ચણા પીળા | 811 | 870 |
| ચણા સફેદ | 1740 | 2323 |
| અડદ | 1070 | 1555 |
| મગ | 1075 | 1450 |
| વાલ દેશી | 1761 | 2060 |
| વાલ પાપડી | 1975 | 2121 |
| ચોળી | 900 | 1350 |
| વટાણા | 300 | 420 |
| કળથી | 821 | 1165 |
| સીંગદાણા | 1575 | 1695 |
| મગફળી જાડી | 1020 | 1310 |
| મગફળી જીણી | 1050 | 1330 |
| તલી | 2200 | 2560 |
| સુરજમુખી | 870 | 1160 |
| એરંડા | 1325 | 1379 |
| અજમો | 1475 | 1905 |
| સુવા | 1211 | 1485 |
| સોયાબીન | 940 | 977 |
| સીંગફાડા | 1175 | 1560 |
| કાળા તલ | 2300 | 2715 |
| લસણ | 100 | 305 |
| ધાણા | 1730 | 2144 |
| વરીયાળી | 1912 | 1912 |
| જીરૂ | 4000 | 4448 |
| રાય | 950 | 1137 |
| મેથી | 850 | 1120 |
| કલોંજી | 1950 | 2260 |
| રાયડો | 950 | 1125 |
| રજકાનું બી | 3500 | 4150 |
| ગુવારનું બી | 890 | 900 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










