આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 22/10/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 22/10/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3200થી 4350 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1150થી 1830 સુધીનો બોલાયો હતો.

ખાસ નોંધ: દિવાળીની તા. 23-10-2022 થી 30-10-2022 સુધી રજા રહેશે.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1600 1750
બાજરો 260 400
ઘઉં 375 491
મગ 900 900
અડદ 1100 1575
તુવેર 1340 1340
ચણા 750 874
મગફળી જીણી 1000 1600
મગફળી જાડી 900 1265
તલ 1500 2540
રાયડો 950 1142
લસણ 81 330
જીરૂ 3200 4350
અજમો 1150 1830
ધાણા 1800 1975
સોયાબીન 950 980

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1001થી 1751 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1200થી 2111 સુધીનો બોલાયો હતો.

ખાસ નોંધ: દિવાળીની તા. 24-10-2022 થી 31-10-2022 સુધી રજા રહેશે.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1001 1751
મગફળી જીણી 900 1426
મગફળી નવી 800 1321
શીંગ ફાડા 1111 1621
ધાણા 1200 2111
ડુંગળી 56 286
ગોગળી 651 1151

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2000થી 2525 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1750થી 2172 સુધીનો બોલાયો હતો.

ખાસ નોંધ: દિવાળીની તા. 24-10-2022 થી 28-10-2022 સુધી રજા રહેશે.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 499
ચણા 730 840
અડદ 1200 1500
તુવેર 1250 1528
મગફળી જીણી 1000 1352
મગફળી જાડી 900 1270
તલ કાળા 2000 2525
ધાણા 1750 2172
સીંગદાણા જાડા 1300 1550
સોયાબીન 925 1001

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2210થી 2580 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1250થી 2540 સુધીનો બોલાયો હતો.

ખાસ નોંધ: દિવાળીની તા. 23-10-2022 થી 30-10-2022 સુધી રજા રહેશે.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1675 1771
ઘઉં 467 555
તલ 2210 2580
મગફળી જીણી 900 1320
બાજરો 447 447
અડદ 1211 1483
ચણા 777 865
તલ કાળા 1250 2540

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4450 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1650થી 1781 સુધીનો બોલાયો હતો.

ખાસ નોંધ: દિવાળીની તા. 24-10-2022 થી 29-10-2022 સુધી રજા રહેશે.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1650 1781
ઘઉં લોકવન 470 505
ઘઉં ટુકડા 475 535
જુવાર સફેદ 531 776
જુવાર પીળી 391 506
બાજરી 292 401
તુવેર 1135 1344
ચણા પીળા 812 874
ચણા સફેદ 1680 2220
અડદ 1100 1558
મગ 1121 1511
વાલ દેશી 1725 2085
વાલ પાપડી 1950 2140
વટાણા 590 870
કળથી 861 1105
સીંગદાણા 1400 1613
તલી 2195 2570
સુરજમુખી 790 1155
એરંડા 1302 1380
અજમો 1590 1811
સુવા 1195 1471
સોયાબીન 880 961
સીંગફાડા 1173 1450
કાળા તલ 2300 2675
લસણ 102 305
ધાણા 1640 2050
વરીયાળી 2201 2201
જીરૂ 4000 4450
રાય 965 1068
મેથી 805 941
કલોંજી 1900 2241
રાયડો 925 1023
રજકાનું બી 3000 3000
ગુવારનું બી 875 875

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment