આજના તા. 22/11/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, તળાજા, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3105થી 4555 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1600થી 3475 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1450 | 1795 |
બાજરો | 370 | 475 |
ઘઉં | 440 | 547 |
મગ | 900 | 1070 |
અડદ | 900 | 1505 |
મઠ | 1100 | 1700 |
ચોળી | 1100 | 1350 |
મેથી | 800 | 891 |
ચણા | 825 | 880 |
મગફળી જીણી | 1000 | 1955 |
મગફળી જાડી | 900 | 1200 |
એરંડા | 1180 | 1426 |
તલ | 2600 | 3150 |
રાયડો | 1000 | 1229 |
લસણ | 80 | 344 |
જીરૂ | 3105 | 4555 |
અજમો | 1600 | 3475 |
ધાણા | 1400 | 1830 |
ડુંગળી | 115 | 450 |
મરચા સૂકા | 1000 | 6000 |
સોયાબીન | 900 | 1094 |
વટાણા | 300 | 765 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 4551 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 1951 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 492 | 564 |
ઘઉં ટુકડા | 494 | 576 |
કપાસ | 1601 | 1776 |
શીંગ ફાડા | 1151 | 1581 |
એરંડા | 1076 | 1436 |
તલ | 2500 | 3391 |
જીરૂ | 3300 | 4551 |
કલંજી | 1326 | 2481 |
ધાણા | 1000 | 1951 |
ધાણી | 1100 | 1931 |
મરચા | 1701 | 6501 |
લસણ | 111 | 331 |
ડુંગળી | 61 | 441 |
ગુવારનું બી | 1121 | 1121 |
જુવાર | 501 | 881 |
મકાઈ | 431 | 471 |
મગ | 1001 | 1461 |
ચણા | 796 | 891 |
વાલ | 1300 | 2101 |
વાલ પાપડી | 2501 | 2501 |
અડદ | 851 | 1481 |
ચોળા/ચોળી | 851 | 1376 |
મઠ | 1531 | 1531 |
તુવેર | 701 | 1451 |
સોયાબીન | 971 | 1156 |
રાઈ | 1131 | 1131 |
મેથી | 871 | 1051 |
ગોગળી | 761 | 1141 |
કાંગ | 651 | 681 |
કાળી જીરી | 976 | 2091 |
સુરજમુખી | 591 | 941 |
વટાણા | 361 | 931 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2710થી 4340 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1600થી 1938 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1726 |
ઘઉં | 440 | 543 |
બાજરો | 400 | 462 |
ચણા | 750 | 886 |
અડદ | 1350 | 1549 |
તુવેર | 1150 | 1438 |
મગફળી જીણી | 1000 | 1600 |
મગફળી જાડી | 900 | 1250 |
તલ | 2500 | 3140 |
તલ કાળા | 2400 | 2825 |
જીરૂ | 2710 | 4340 |
ઈસબગુલ | 2700 | 2700 |
ધાણા | 1600 | 1938 |
મગ | 1400 | 1472 |
સીંગદાણા જાડા | 1440 | 1540 |
સોયાબીન | 1000 | 1251 |
મેથી | 736 | 1026 |
વટાણા | 500 | 660 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4640 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2000થી 2931 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1794 |
ઘઉં | 485 | 559 |
તલ | 250 | 3190 |
મગફળી જીણી | 950 | 1472 |
જીરૂ | 2540 | 4640 |
બાજરો | 440 | 480 |
અડદ | 1101 | 1435 |
ચણા | 782 | 904 |
એરંડા | 1400 | 1400 |
ગુવારનું બી | 1184 | 1184 |
તલ કાળા | 2000 | 2931 |
સોયાબીન | 1006 | 1078 |
ધાણા | 1830 | 1830 |
મેથી | 824 | 940 |
રાઈ | 1151 | 1151 |
તળાજા માર્કેટ યાર્ડ (Talaja Market Yard):
તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, તળાજા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1400થી 1727 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2501થી 3400 સુધીનો બોલાયો હતો.
આજના તળાજા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Talaja APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1727 |
મગફળી ૯નં. | 1325 | 1818 |
મગફળી મઠડી | 1200 | 1480 |
મગફળી જાડી | 1050 | 1260 |
તલ | 2501 | 3400 |
તલ કાળા | 2000 | 2500 |
ઘઉં ટુકડા | 400 | 634 |
બાજરો | 396 | 562 |
જુવાર | 415 | 608 |
સોયાબીન | 630 | 1085 |
મગ | 1100 | 1522 |
ચણા | 700 | 836 |
ધાણા | 1375 | 2200 |
મેથી | 945 | 945 |
રાજગરો | 928 | 928 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2890થી 3211 સુધીનો બોલાયો હતો તથા તલ કાળાનો ભાવ રૂ. 2690થી 2896 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1501 | 1762 |
શીંગ નં.૫ | 1200 | 1371 |
શીંગ નં.૩૯ | 1112 | 1151 |
શીંગ ટી.જે. | 1071 | 1159 |
મગફળી જાડી | 700 | 1296 |
જુવાર | 370 | 757 |
બાજરો | 390 | 612 |
ઘઉં | 431 | 628 |
મકાઈ | 440 | 559 |
અડદ | 550 | 1540 |
સોયાબીન | 1030 | 1115 |
ચણા | 702 | 831 |
તલ | 2890 | 3211 |
તલ કાળા | 2690 | 2896 |
તુવેર | 851 | 1180 |
ધાણા | 1600 | 1650 |
ડુંગળી | 70 | 359 |
ડુંગળી સફેદ | 135 | 487 |
નાળિયેર (100 નંગ) | 601 | 1645 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 4531 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1655થી 1760 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1655 | 1760 |
ઘઉં લોકવન | 492 | 535 |
ઘઉં ટુકડા | 495 | 594 |
જુવાર સફેદ | 580 | 785 |
જુવાર પીળી | 391 | 480 |
બાજરી | 285 | 405 |
તુવેર | 830 | 1405 |
ચણા પીળા | 750 | 931 |
ચણા સફેદ | 1700 | 2600 |
અડદ | 1000 | 1525 |
મગ | 1270 | 1520 |
વાલ દેશી | 1850 | 2230 |
વાલ પાપડી | 2150 | 2530 |
ચોળી | 1280 | 1480 |
મઠ | 1200 | 1500 |
વટાણા | 465 | 1034 |
કળથી | 835 | 1150 |
સીંગદાણા | 1590 | 1680 |
મગફળી જાડી | 1050 | 1260 |
મગફળી જીણી | 1070 | 1230 |
તલી | 2950 | 3151 |
સુરજમુખી | 775 | 1180 |
એરંડા | 1350 | 1459 |
અજમો | 1575 | 1960 |
સુવા | 1250 | 1540 |
સોયાબીન | 990 | 1105 |
સીંગફાડા | 1225 | 1575 |
કાળા તલ | 2570 | 2780 |
લસણ | 90 | 280 |
ધાણા | 1725 | 1900 |
મરચા સુકા | 1300 | 5800 |
ધાણી | 1836 | 2100 |
વરીયાળી | 2135 | 2135 |
જીરૂ | 3700 | 4531 |
રાય | 1080 | 1237 |
મેથી | 920 | 1132 |
ઇસબગુલ | 2101 | 2101 |
કલોંજી | 1810 | 2435 |
રાયડો | 1020 | 1160 |
રજકાનું બી | 3400 | 4100 |
ગુવારનું બી | 1150 | 1210 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.