આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 30/09/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 30/09/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3160થી 4435 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1650થી 2425 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1300 1800
જુવાર 600 640
બાજરો 310 397
ઘઉં 400 480
મગ 1000 1040
અડદ 900 1470
તુવેર 1000 1245
ચોળી 610 1150
વાલ 1200 1255
મેથી 800 1060
ચણા 750 869
મગફળી જીણી 1100 1320
મગફળી જાડી 1000 1250
એરંડા 1400 1427
તલ 2350 2445
લસણ 30 185
જીરૂ 3160 4435
અજમો 1650 2445
ડુંગળી 95 230
વટાણા 650 870

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2801થી 4531 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2181 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 506
ઘઉં ટુકડા 414 524
કપાસ 1001 1771
મગફળી જીણી 920 1401
મગફળી નવી 820 1351
સીંગદાણા 1491 1621
શીંગ ફાડા 1081 1521
એરંડા 1276 1426
તલ 2000 2401
કાળા તલ 2100 2776
જીરૂ 2801 4531
ધાણા 1000 2181
ધાણી 1100 2121
લસણ 61 236
ડુંગળી 56 281
બાજરો 291 291
જુવાર 641 671
મકાઈ 251 531
મગ 801 1441
ચણા 726 846
વાલ 1000 2001
અડદ 826 1431
ચોળા/ચોળી 931 1376
તુવેર 726 1441
સોયાબીન 700 976
રાયડો 950 1051
રાઈ 976 976
મેથી 600 1001
ગોગળી 701 1111
કાળી જીરી 2176 2176
સુરજમુખી 981 1181
વટાણા 651 831

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ રૂ. 1940થી 2599 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1850થી 2150 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 352 479
બાજરો 300 403
જુવાર 400 580
ચણા 700 854
અડદ 1000 1425
તુવેર 1125 1451
મગફળી જીણી 1000 1361
મગફળી જાડી 950 1322
સીંગફાડા 1200 1345
એરંડા 1395 1411
તલ 2050 2348
તલ કાળા 1940 2599
ધાણા 1850 2150
મગ 900 1371
ચોળી 690 690
સીંગદાણા જાડા 1400 1602
સોયાબીન 850 970
મેથી 800 860

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2560થી 4300 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1450થી 1750 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1450 1750
ઘઉં 430 500
મગફળી જીણી 1000 1215
જીરૂ 2560 4300
બાજરો 469 469
મગ 1170 1170
અડદ 1139 1445
ચણા 601 857
ગુવારનું બી 901 929
સીંગદાણા 1530 1530

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2284થી 2392 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1900થી 2392 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1145 1777
શીંગ મગડી 950 1331
શીંગ નં.૩૯ 750 1193
શીંગ ટી.જે. 912 1135
મગફળી જાડી 860 1373
જુવાર 452 553
બાજરો 353 456
ઘઉં 408 590
મકાઈ 481 481
અડદ 1172 1172
મગ 1133 1365
સોયાબીન 900 900
ચણા 675 808
તલ 2284 2392
તલ કાળા 1900 2392
ડુંગળી 68 326
ડુંગળી સફેદ 115 191
નાળિયેર (100 નંગ) 755 1952

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4526 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1450થી 1780 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1450 1780
ઘઉં લોકવન 46 486
ઘઉં ટુકડા 454 532
જુવાર સફેદ 490 735
જુવાર પીળી 375 501
બાજરી 290 421
તુવેર 1200 1422
ચણા પીળા 734 855
ચણા સફેદ 1550 2110
અડદ 1000 1561
મગ 1111 1440
વાલ દેશી 1780 2111
વાલ પાપડી 2025 2185
ચોળી 790 1190
વટાણા 750 1100
કળથી 850 1205
સીંગદાણા 1550 1670
મગફળી જાડી 1000 1300
મગફળી જીણી 1075 1360
તલી 2240 2400
સુરજમુખી 725 1075
એરંડા 1421 1444
અજમો 1525 1805
સુવા 1211 1445
સોયાબીન 895 989
સીંગફાડા 1300 2655
કાળા તલ 2025 2655
લસણ 68 220
ધાણા 1815 2370
વરીયાળી 1760 2401
જીરૂ 4000 4526
રાય 960 1156
મેથી 875 1081
કલોંજી 1900 2200
રાયડો 945 1050
રજકાનું બી 3800 4800
ગુવારનું બી 925 950

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment