આજના જામનગર માર્કેટ યાર્ડના ભાવ: બજારમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના (તા. 14/12/2022 ના) કપાસ, મગફળી, જીરુ, ડુંગળી વગેરેના ભાવ

WhatsApp Group Join Now

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3400થી 5111 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1500થી 4420 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1450 1820
જુવાર 720 720
બાજરો 400 518
ઘઉં 450 550
મગ 1240 1280
અડદ 930 1566
તુવેર 1290 1290
મઠ 1265 1265
ચોળી 725 725
મેથી 500 800
ચણા 850 950
મગફળી જીણી 1000 1555
મગફળી જાડી 900 1275
એરંડા 1200 1425
તલ 1600 2835
રાયડો 1080 1142
લસણ 50 543
જીરૂ 3400 5111
અજમો 1500 4420
ધાણા 1400 1610
ડુંગળી 30 300
મરચા સૂકા 1960 5510
સોયાબીન 610 1079
વટાણા 505 710

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “આજના જામનગર માર્કેટ યાર્ડના ભાવ: બજારમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના (તા. 14/12/2022 ના) કપાસ, મગફળી, જીરુ, ડુંગળી વગેરેના ભાવ”

Leave a Comment