ચોમાસું નજીક આવતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી; આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી…

WhatsApp Group Join Now

Gujarat Weather Forecast: સૌરાષ્ટ્રમાં ગઈકાલે જે જિલ્લામાં વરસાદનું જોર હતુ એ જિલ્લામાં જ આજે જોર રહેશે પણ ગઈકાલ કરતા આજે વિસ્તારમાં થોડો ઘટાડો થશે. ગુજરાતમાં ચોમાસું આવવાની હવે માત્ર 24 કલાકની રાહ છે.

આગામી 24 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે. ત્યારે આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે.

વરસાદની સાથોસાથ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast: સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી

12 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી

13 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી

14 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી

15 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

16 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment