સપ્ટેમ્બરનું બીજુ લો પ્રેશર; ગુજરાતમાં આજથી 15 તારીખ સુધી કેવું વાતાવરણ રહેશે? કેવો વરસાદ પડશે?

varsad agahi 2023 rain prediction 2023

રાજ્યમાં છેલ્લાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જેને લઈને વરસાદની આતૂરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સુરત, નવસારી તેમજ નર્મદા અને દાહોદ સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘસવારી જોવા મળી છે. જેથી વરસાદ પડતા … Read more

ગુજરાતમાં મેઘો મહેરબાન; આગામી 24 કલાક આ જિલ્લામાં થશે વરસાદ

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું છે. ઓગસ્ટ મહિનો કોરો જતાં સપ્ટેમ્બરમાં વરસાદે ફરી દસ્તક આપી છે. ગુજરાતમાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ નોંધાયો છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યના 151 તાલુકામાં વરસાદ નોંધાયો … Read more

આજથી વરસાદનો મુખ્ય રાઉન્ડ શરૂ; આજે આ જિલ્લામાં થશે વરસાદ, મધ્યમથી ભારે વરસાદની આગાહી

varsad agahi 2023

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે. બંગાળની ખાડી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્રથમ વરસાદી સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે … Read more

રામજીભાઈ કચ્છીની મોટી આગાહી; આજથી 11 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

varsad agahi 2023

રાજ્યમાં ક્રમશ વાતાવરણ સુધારા તરફ જશે અને સપ્ટેમ્બરના મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડ આવશે તેમ તેમ અત્યારે ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર બની ગયું છે. એટલે કે સાતમ આઠમના તહેવારોથી ચોમાસાનો નિષ્ક્રિય તબક્કો પૂરો થવાની આશા જીવંત થશે, મેઘરાજા ફરી વાજતે ગાજતે પધરામણી કરશે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો શરૂ … Read more

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય / આ તારીખે ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ

varsad agahi 2023 monsoon 2023

રાજ્યમાં ક્રમશ વાતાવરણ સુધારા તરફ જશે અને સપ્ટેમ્બરના મહિંનાના બીજા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડ આવશે તેમ તેમ અત્યારે ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર બની ગયું છે જેની અસર હેઠળ 6/7 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. લો પ્રેશર સિસ્ટમ જમીન વિસ્તારમાં આગળ વધી મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારબાદ સ્થિતિ ગુંચવણ ભરી … Read more

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 10 તારીખ સુધીની આગાહી, હવે ધોધમાર વરસાદ ક્યારે થશે?

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ મહિનાથી નોંધપાત્ર વરસાદની ગેરહાજરીથી સંકટના વાદળો છવાવા લાગ્યા છે ત્યારે લાંબા બ્રેક બાદ આશાનુ કિરણ ઉભુ થયુ છે અને રાજયનાં અનેક ભાગોમાં 7 સપ્ટેમ્બરથી વરસાદી ગતિવિધી દેખાવા લાગવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, લાંબા બ્રેકને કારણે દેશમાં અત્યાર સુધીની વરસાદી ખાધ 11 … Read more

ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં તેમણે એમ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં મેઘો મન મૂકીને વરસશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલની આગાહી ખેડૂતોને રાહત આપનારી છે. 6થી 12 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ 13 સપ્ટેમ્બર બાદ વરસાદની ગતી વધી શકે છે. … Read more

બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ; ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાની ધબધબાટી

અંબાલાલ પટેલની આગાહી: દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ … Read more

આગોતરું એંધાણ; ગુજરાત તૈયારી કરી લો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગે અહીં હળવા છૂટાછવાયા વરસાદની સંભવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાત પર હાલ કોઈપણ એક્ટિવ સિસ્ટમ ન હોવાથી વરસાદની સંભાવનાઓ નથી. ગુજરાત સહિત સંપુર્ણ ભારતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. લોકો ભરચોમાસે પણ ઉનાળા જેવી ગરમીનો સામનો કરી … Read more