ડુંગળીના ભાવમાં સતત ઘટતી બજાર; જાણો આજના (08/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 08/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં સતત ઘટતી બજાર; જાણો આજના (08/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 08/12/2023 Onion Apmc Rate

ગુજરાતમાં તમામ સેન્ટરમાં હવે નવી ડુંગળીની આવકો વધી રહી છે. ગોંડલની સાથે હવે મહુવામાં પણ આવકો વધી હતી અને આજે તો 50 હજાર કટ્ટા ઉપરની આવક થઈ હતી.

ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ બજારમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બજારમાં આગામી દિવસોમાં મોટી મુવમેન્ટ નથી, પંરતુ હવે એકતરફી ઘટાડો જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07/12/2023, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 340થી રૂ. 651 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 693 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 170થી રૂ. 693 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 711 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 601 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 381 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ઘટાડો અટક્યો; જાણો આજના (08/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 550થી રૂ. 800 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 700 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 900 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07/12/2023, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 672 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 08/12/2023 Onion Apmc Rate):

તા. 07/12/2023, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 340 651
મહુવા 151 772
ભાવનગર 170 693
ગોંડલ 81 711
જેતપુર 131 601
વિસાવદર 121 381
અમરેલી 550 800
મોરબી 400 700
અમદાવાદ 200 700
દાહોદ 400 900
વડોદરા 500 900

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 08/12/2023 Onion Apmc Rate):

તા. 07/12/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 201 672
ગોંડલ 131 651

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં સતત ઘટતી બજાર; જાણો આજના (08/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 08/12/2023 Onion Apmc Rate”

Leave a Comment