ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (16/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 16/01/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (16/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 16/01/2024 Onion Apmc Rate

નાશીકની ડુંગળીની બજારો ઘટી રહી હોવાથી ગુજરાતમાં પણ વધતી આવકો વચ્ચે ભાવમાં નરમાઈનો ટોન હતો. શનિવારની તુલનાએ ગુજરાતમાં સોમવારે ડુંગળીનાં ભાવમાં મણે રૂ. 20થી 25નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ વધુ ઘટે તેવી પણ સંભાવનાં રહેલી છે.

ડુંગળીનાં વેપારીઓ કહે છે કે મહુવામાં આવકો ખુલે ત્યારે જંગી માત્રામાં આવકો થાય છે. એવરેજ લાલની બે લાખ કટ્ટા જેવી આવકો હોવાથી બજારમા હાલ સુધારો નથી. ખેડૂતો થોડી-થોડી ડુંગળી લાવશે તો બજારમાં વધુ ઘટાડાને બ્રેક લાગી શકે છે, એ સિવાય બજારો આગામી દિવસોમાં વધુ તુટે પણ નવાઈ પામવા જેવું નથી

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15/01/2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 325 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 231 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 231 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 96થી રૂ. 345 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 340 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 240થી રૂ. 360 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 440 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (16/01/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15/01/2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 224થી રૂ. 328 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 16/01/2024 Onion Apmc Rate):

તા. 15/01/2024, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 120 325
મહુવા 100 366
વિસાવદર 125 231
તળાજા 96 345
અમરેલી 120 340
અમદાવાદ 240 360
દાહોદ 300 440

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 16/01/2024 Onion Apmc Rate):

તા. 15/01/2024, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 224 328

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (16/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 16/01/2024 Onion Apmc Rate”

Leave a Comment