ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (19/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 19/01/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (19/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 19/01/2024 Onion Apmc Rate

ડુંગળીનાં વેપારીઓ કહે છે કે મહુવામાં આવકો ખુલે ત્યારે જંગી માત્રામાં આવકો થાય છે. એવરેજ લાલની બે લાખ કટ્ટા જેવી આવકો હોવાથી બજારમા હાલ સુધારો નથી. ખેડૂતો થોડી-થોડી ડુંગળી લાવશે તો બજારમાં વધુ ઘટાડાને બ્રેક લાગી શકે છે, એ સિવાય બજારો આગામી દિવસોમાં વધુ તુટે પણ નવાઈ પામવા જેવું નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18/01/2024, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 300 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 402 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 402 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 61થી રૂ. 371 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 41થી રૂ. 366 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 226 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 90થી રૂ. 310 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 281 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 350 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 360 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 400 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 500 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (19/01/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18/01/2024, ગુરૂવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 220થી રૂ. 291 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 242થી રૂ. 306 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 276 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 19/01/2024 Onion Apmc Rate):

તા. 18/01/2024, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 120 300
મહુવા 125 333
ભાવનગર 130 402
ગોંડલ 61 371
જેતપુર 41 366
વિસાવદર 130 226
તળાજા 90 310
ધોરાજી 50 281
અમરેલી 120 350
મોરબી 200 400
અમદાવાદ 200 360
દાહોદ 120 400
વડોદરા 100 500

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 19/01/2024 Onion Apmc Rate):

તા. 18/01/2024, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 220 291
મહુવા 242 306
ગોંડલ 221 276

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (19/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 19/01/2024 Onion Apmc Rate”

Leave a Comment