ડુંગળીના ભાવમાં રૂ. 100નો ઉછાળો; જાણો આજના (21/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 21/02/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં રૂ. 100નો ઉછાળો; જાણો આજના (21/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 21/02/2024 Onion Apmc Rate

કેંદ્ર સરકારે ડુંગળીની નિકાસની ત્રણ લાખ ટનની છૂટ આપવાની જાહેરાત કરી હોવાથી ભાવમાં મણે રૂ. 100નો વધારો થયો છે, પંરતુ સરકાર દ્વારા આ અંગે હજી સુધી ડુંગળીની નિકાસ માટેનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી ડુંગળીની તેજીને બ્રેક લાગી છે. આગામી દિવસોમાં વધુ તેજી માટે સરકારી નોટિફિકેશન બહાર પડે તે જરૂરી છે.

જો નોટિફિકેશન બહાર ન પડે તો ડુંગળીની નિકાસ થઈ શકતી નથી અને જો એકાદ દિવસમાં આ જાહેર નહીં થાય તો બજારમાં ફરી ઘટાડો આવે તેવી સંભાવનાં છે. સરકાર માત્ર ત્રણ લાખ ટનની નિકાસ છૂટ આપી હોવાથી તેની પણ બજાર ઉપર કોઈ મોટી અસર થાય તેવા સંજોગો નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/02/2024, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 351 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 390 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 390 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 76થી રૂ. 411 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 96થી રૂ. 336 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 161 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 135થી રૂ. 312 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 75થી રૂ. 361 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 260 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 450 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 480 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 440 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (21/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/02/2024, મંગળવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 253થી રૂ. 270 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 241થી રૂ. 360 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 276 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 21/02/2024 Onion Apmc Rate):

તા. 20/02/2024, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 150 351
મહુવા 150 392
ભાવનગર 130 390
ગોંડલ 76 411
જેતપુર 96 336
વિસાવદર 81 161
તળાજા 135 312
ધોરાજી 75 361
અમરેલી 200 260
મોરબી 200 450
અમદાવાદ 200 400
દાહોદ 160 480
વડોદરા 200 440

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 21/02/2024 Onion Apmc Rate):

તા. 20/02/2024, મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 253 270
મહુવા 241 360
ગોંડલ 201 276

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં રૂ. 100નો ઉછાળો; જાણો આજના (21/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 21/02/2024 Onion Apmc Rate”

Leave a Comment