ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (25/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 25/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (25/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 25/12/2023 Onion Apmc Rate

ડુંગળીની આવકો વધવાની સામે ઘરાકી ન હોવાથી બજારમાં નરમાઈ હતીઅને બે દિવસમાં ગુજરાતનાં બજારોમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ. 50થી 70નો ઘટાડો થઈ ચૂક્યો હતો. આગામી દિવસોમાં જો સરકાર નિકાસબંધી હટાવશે નહીં તો બજારમાં તેજી થવી મુશ્કેલ છે.

નાફેડ અને એનસીસીએફ દ્વારા ગુજરાતમાંથી ડુંગળીની બજાર ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે પંરતુ હજી સુધી કોઈ ઊંચા ભાવથી ખાસ કોઈ ખરીદી થઈ હોય તેવા સમાચાર મળતા નથી. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા આવી શકે છે. સારી ડુંગળીનો ભાવ રૂ.  350ની અંદર આવી જાય તેવી ધારણાં છે, જે હાલમાં રૂ. 380થી 410 વચ્ચે ક્વોટ થાય છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 23/12/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 341 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 305 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 305 સુધીના બોલાયા હતા.

વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 153થી રૂ. 281 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 361 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 400 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 440 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 60થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો; જાણો આજના (23/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 23/12/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 175થી રૂ. 386 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 19થી રૂ. 421 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 25/12/2023 Onion Apmc Rate):

તા. 23/12/2023, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 121 341
મહુવા 100 372
ભાવનગર 100 305
વિસાવદર 153 281
ધોરાજી 50 361
અમરેલી 130 400
મોરબી 200 440
અમદાવાદ 200 400
દાહોદ 60 700

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 25/12/2023 Onion Apmc Rate):

તા. 23/12/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 175 386
ગોંડલ 19 421

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (25/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 25/12/2023 Onion Apmc Rate”

Leave a Comment