ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (28/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 28/02/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

કેંદ્ર સરકારે ડુંગળીની નિકાસની ત્રણ લાખ ટનની છૂટ આપવાની જાહેરાત કરી હોવાથી ભાવમાં મણે રૂ. 100નો વધારો થયો છે, પંરતુ સરકાર દ્વારા આ અંગે હજી સુધી ડુંગળીની નિકાસ માટેનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી ડુંગળીની તેજીને બ્રેક લાગી છે. આગામી દિવસોમાં વધુ તેજી માટે સરકારી નોટિફિકેશન બહાર પડે તે જરૂરી છે.

જો નોટિફિકેશન બહાર ન પડે તો ડુંગળીની નિકાસ થઈ શકતી નથી અને જો એકાદ દિવસમાં આ જાહેર નહીં થાય તો બજારમાં ફરી ઘટાડો આવે તેવી સંભાવનાં છે. સરકાર માત્ર ત્રણ લાખ ટનની નિકાસ છૂટ આપી હોવાથી તેની પણ બજાર ઉપર કોઈ મોટી અસર થાય તેવા સંજોગો નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 27/02/2024, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 370 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 392 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 392 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 391 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 361 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 350 સુધીના બોલાયા હતા.

ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 411 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 340 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા.

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 420 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 370 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 500 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (28/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 27/02/2024, મંગળવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 215થી રૂ. 261 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 296 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 266 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 28/02/2024 Onion Apmc Rate):

તા. 27/02/2024, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 160 370
મહુવા 100 409
ભાવનગર 130 392
ગોંડલ 101 391
જેતપુર 101 361
તળાજા 100 350
ધોરાજી 101 411
અમરેલી 120 340
મોરબી 200 400
અમદાવાદ 180 420
દાહોદ 120 370
વડોદરા 160 500

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 28/02/2024 Onion Apmc Rate):

તા. 27/02/2024, મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 215 261
મહુવા 221 296
ગોંડલ 206 266

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (28/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 28/02/2024 Onion Apmc Rate”

Leave a Comment