હવામાન વિભાગની આગાહી; આગામી 7 દિવસનું પુર્વાનુમાન, આજે અને કાલે આ જિલ્લામાં થશે વરસાદ

હાલ ગુજરાત પર ચોમાસાની વરસાદ આપનારી કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજ્યમાં વરસાદી માહોલ બનેલો છે, રાજ્યમાં હજી પણ છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ દરિયામાં પણ હલચલ રહેવાની શક્યતાઓ હોવાથી માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.

Leave a Comment