હસ્ત (હાથીયો) નક્ષત્ર: ક્યું વાહન? કેટલો વરસાદ? જાણો હાથીયા નક્ષત્રની લોકવાયકા
હસ્ત નક્ષત્રને હાથી નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27/09/2023 ને બુધવાર થશે. હાથી નક્ષત્ર સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 10/10/2023 સુધી કરશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે. નક્ષત્રોમાં સૌથી પ્રખ્યાત, સૌનો જાણીતો, સૌનો પ્રિય એટલે હાથીયો નક્ષત્ર. વરસાદમાં રુચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે … Read more