આજના તા. 13/09/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3430થી 4615 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1540થી 2800 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1845 | 2005 |
જુવાર | 600 | 705 |
બાજરો | 250 | 361 |
ઘઉં | 350 | 471 |
મગ | 1100 | 1150 |
અડદ | 730 | 1375 |
તુવેર | 1050 | 1240 |
ચણા | 750 | 858 |
મગફળી જીણી | 1000 | 1155 |
મગફળી જાડી | 1000 | 1150 |
એરંડા | 950 | 1434 |
તલ | 1800 | 2364 |
તલ કાળા | 2000 | 2370 |
રાયડો | 900 | 1140 |
લસણ | 50 | 295 |
જીરૂ | 3430 | 4615 |
અજમો | 1540 | 2800 |
ડુંગળી | 75 | 215 |
સીંગદાણા | 1250 | 1415 |
સોયાબીન | 900 | 950 |
વટાણા | 635 | 705 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3101થી 4601 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2251 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 410 | 498 |
ઘઉં ટુકડા | 410 | 518 |
કપાસ | 1111 | 2081 |
મગફળી જીણી | 1000 | 1426 |
મગફળી જાડી | 900 | 1346 |
મગફળી જૂની | 1010 | 1351 |
સીંગદાણા | 1400 | 1741 |
શીંગ ફાડા | 10001 | 1501 |
એરંડા | 1001 | 1436 |
તલ | 2000 | 2401 |
કાળા તલ | 1926 | 2626 |
જીરૂ | 3101 | 4601 |
ઈસબગુલ | 1200 | 2451 |
ધાણા | 1000 | 2251 |
ધાણી | 1100 | 2261 |
લસણ | 71 | 221 |
ડુંગળી | 41 | 191 |
ડુંગળી સફેદ | 61 | 96 |
બાજરો | 251 | 421 |
જુવાર | 401 | 711 |
મકાઈ | 511 | 531 |
મગ | 701 | 1361 |
ચણા | 721 | 856 |
વાલ | 1201 | 2021 |
અડદ | 826 | 1481 |
ચોળા/ચોળી | 700 | 1151 |
તુવેર | 901 | 1411 |
સોયાબીન | 891 | 856 |
રાયડો | 921 | 921 |
રાઈ | 1041 | 1041 |
મેથી | 600 | 1031 |
ગોગળી | 641 | 1081 |
વટાણા | 631 | 1091 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 3700 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1950થી 2300 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 350 | 481 |
બાજરો | 350 | 350 |
જુવાર | 550 | 550 |
મકાઈ | 378 | 378 |
ચણા | 750 | 849 |
અડદ | 1000 | 1500 |
તુવેર | 1100 | 1406 |
મગફળી જીણી | 1050 | 1200 |
મગફળી જાડી | 950 | 1272 |
સીંગફાડા | 950 | 1272 |
એરંડા | 1000 | 1431 |
તલ | 2200 | 2365 |
તલ કાળા | 1900 | 2532 |
જીરૂ | 3700 | 3700 |
ધાણા | 1950 | 2300 |
મગ | 600 | 1176 |
ચોળી | 540 | 540 |
સીંગદાણા જાડા | 1200 | 1600 |
સોયાબીન | 825 | 964 |
મેથી | 600 | 900 |
વટાણા | 400 | 400 |
કલંજી | 1000 | 1650 |
ચોખા | 288 | 288 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2640થી 4700 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2026થી 2356 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1951 | 2055 |
ઘઉં | 424 | 494 |
તલ | 2026 | 2356 |
મગફળી જીણી | 880 | 1160 |
જીરૂ | 2640 | 4700 |
બાજરો | 442 | 460 |
ચણા | 601 | 815 |
એરંડા | 1350 | 1433 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ રૂ. 1380થી 1380 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2472થી 2576 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી જાડી | 700 | 1121 |
જુવાર | 473 | 606 |
બાજરો | 361 | 490 |
ઘઉં | 420 | 567 |
અડદ | 1265 | 1236 |
મગ | 1236 | 1236 |
સોયાબીન | 899 | 899 |
રાજગરો | 995 | 995 |
રાઈ | 1044 | 1044 |
ચણા | 703 | 950 |
તલ | 2000 | 2353 |
તલ કાળા | 2472 | 2576 |
તુવેર | 1085 | 1085 |
મેથી | 455 | 455 |
ધાણા | 1380 | 1380 |
ડુંગળી | 51 | 261 |
ડુંગળી સફેદ | 85 | 182 |
નાળિયેર (100 નંગ) | 700 | 1785 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4580 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1795થી 2084 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1795 | 2084 |
ઘઉં લોકવન | 450 | 480 |
ઘઉં ટુકડા | 455 | 536 |
જુવાર સફેદ | 480 | 770 |
જુવાર પીળી | 375 | 505 |
બાજરી | 305 | 471 |
તુવેર | 940 | 1391 |
ચણા પીળા | 744 | 844 |
ચણા સફેદ | 1350 | 2134 |
અડદ | 1200 | 1550 |
મગ | 1079 | 1400 |
વાલ દેશી | 1180 | 1865 |
વાલ પાપડી | 1811 | 2030 |
ચોળી | 1050 | 1133 |
વટાણા | 560 | 832 |
કળથી | 1050 | 1220 |
સીંગદાણા | 1600 | 1675 |
મગફળી જાડી | 1105 | 1325 |
મગફળી જીણી | 1100 | 1360 |
તલી | 1950 | 2415 |
સુરજમુખી | 825 | 1211 |
એરંડા | 1370 | 1448 |
અજમો | 1550 | 1940 |
સુવા | 1150 | 1440 |
સોયાબીન | 820 | 980 |
સીંગફાડા | 1400 | 1550 |
કાળા તલ | 1850 | 2604 |
લસણ | 111 | 350 |
ધાણા | 1800 | 2113 |
જીરૂ | 4000 | 4580 |
રાય | 1000 | 1190 |
મેથી | 930 | 1100 |
કલોંજી | 2110 | 2360 |
રાયડો | 950 | 1040 |
રજકાનું બી | 3850 | 4425 |
ગુવારનું બી | 925 | 971 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.