નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1741, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

નવી મગફળીની આવકો સતત વધી રહી છે અને ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. ઉત્તર ગુજરાતમાં ડીસા-હિંમતનગર સહિતનાં સેન્ટરમાં પણ આવકો સારી હતી. ડીસામાં 54 હજાર બોરીની સિઝનની સૌથી વધુ આવકો થઈ હતી. સમગ્ર ગુજરાતમાં 1.75થી 2 લાખ ગુણી આસપાસની આવક હતી. બજારમાં દાણાબરમાં મણે રૂ.10થી 15 નરમ હતાં.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગમાં બજારમાં વેચવાલી વધી છે, પંરતુ સારો માલ બહુ ઓછો આવે છે. હજી ભેજનું પ્રમાણ વધારે છે. હિંમતનગરનાં વેપારીઓ કહે છે કે, અમારા વિસ્તારમાં વરસાદને કારણે માલ કાળો પડી ગયો છે અને સારી ક્વોલિટીની મગફળી હવે બહુ ઓછી આવે તેવું લાગી રહ્યું છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 20144 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1498 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 26883 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1476 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 54050 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1461 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18220 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1741 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1741 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1417
અમરેલી 899 1350
કોડીનાર 950 1200
સાવરકુંડલા 777 1407
જેતપુર 711 1391
પોરબંદર 1125 1126
વિસાવદર 893 1521
મહુવા 1118 1401
ગોંડલ 900 1476
કાલાવડ 1150 1365
જુનાગઢ 1000 1380
જામજોધપુર 1000 1340
ભાવનગર 1236 1413
માણાવદર 1375 1376
તળાજા 950 1406
હળવદ 1150 1498
જામનગર 1000 1280
ભેસાણ 900 1400
ધ્રોલ 1240 1350
સલાલ 1300 1500
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/10/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1030 1350
અમરેલી 830 1300
કોડીનાર 970 1359
સાવરકુંડલા 830 1490
જસદણ 800 1400
મહુવા 955 1376
ગોંડલ 930 1481
કાલાવડ 1250 1480
જુનાગઢ 1050 1500
જામજોધપુર 1000 1361
ઉપલેટા 1050 1280
ધોરાજી 836 1206
વાંકાનેર 1171 1481
જેતપુર 886 1556
તળાજા 1100 1435
ભાવનગર 1000 1632
રાજુલા 1046 1047
મોરબી 1000 1334
જામનગર 1100 1420
બાબરા 1040 1100
ધારી 1095 1230
ખંભાળિયા 950 1275
લાલપુર 1065 1200
ધ્રોલ 1160 1315
હિંમતનગર 1300 1741
પાલનપુર 1150 1585
મોડાસા 1150 1626
ડિસા 1150 1461
ટિંટોઇ 1201 1500
ઇડર 1350 1703
ધનસૂરા 1000 1300
ધાનેરા 1125 1400
ભીલડી 1071 1400
થરા 1100 1346
દીયોદર 1150 1430
વડગામ 1081 1339
શિહોરી 1083 1235
ઇકબાલગઢ 1186 1472
સતલાસણા 1101 1225
લાખાણી 1031 1255

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1741, જાણો આજના મગફળીના બજારભાવ”

Leave a Comment