આજના તા. 28/06/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2400થી 4065 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2400 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1850 | 2251 |
જુવાર | 320 | 610 |
બાજરો | 300 | 424 |
ઘઉં | 370 | 461 |
મગ | 540 | 1375 |
અડદ | 795 | 1435 |
તુવેર | 900 | 1100 |
ચોળી | 875 | 1095 |
વાલ | 1200 | 1440 |
મેથી | 940 | 1072 |
ચણા | 700 | 940 |
મગફળી જીણી | 900 | 1355 |
મગફળી જાડી | 850 | 1230 |
એરંડા | 825 | 1422 |
તલ | 2000 | 2291 |
તલ કાળા | 2180 | 2560 |
રાયડો | 900 | 1225 |
લસણ | 65 | 350 |
જીરૂ | 2400 | 4065 |
અજમો | 1850 | 2400 |
ધાણા | 1860 | 2175 |
ગુવાર | 890 | 1030 |
સીંગદાણા | 1040 | 1900 |
સોયાબીન | 1075 | 1135 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4051 સુધીનો બોલાયો હતો તથા લાલ તલનો ભાવ રૂ. 1800થી 2626 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 388 | 452 |
ઘઉં ટુકડા | 402 | 480 |
કપાસ | 1111 | 2221 |
મગફળી જીણી | 920 | 1301 |
મગફળી જાડી | 825 | 1361 |
મગફળી નવી | 950 | 1276 |
સીંગદાણા | 1550 | 1801 |
શીંગ ફાડા | 941 | 1611 |
એરંડા | 951 | 1431 |
તલ | 1501 | 2251 |
તલ લાલ | 1800 | 2626 |
જીરૂ | 2201 | 4051 |
ધાણા | 1000 | 2301 |
ધાણી | 1100 | 2361 |
લસણ | 101 | 401 |
ડુંગળી | 91 | 236 |
ડુંગળી સફેદ | 61 | 171 |
બાજરો | 400 | 411 |
જુવાર | 401 | 681 |
મકાઈ | 421 | 581 |
મગ | 976 | 1291 |
ચણા | 726 | 861 |
વાલ | 676 | 1361 |
અડદ | 800 | 1501 |
ચોળા/ચોળી | 451 | 1191 |
મઠ | 1126 | 1126 |
તુવેર | 951 | 1231 |
રાજગરો | 1000 | 1000 |
સોયાબીન | 1000 | 1301 |
રાયડો | 911 | 1141 |
રાઈ | 1000 | 1051 |
મેથી | 576 | 1031 |
ગોગળી | 841 | 1091 |
કાંગ | 441 | 481 |
સુરજમુખી | 741 | 951 |
વટાણા | 700 | 106 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3200થી 3739 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1800થી 2342 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 350 | 442 |
ઘઉં ટુકડા | 400 | 467 |
બાજરો | 250 | 412 |
મકાઈ | 400 | 588 |
ચણા | 800 | 866 |
અડદ | 700 | 1501 |
તુવેર | 1100 | 1255 |
મગફળી જીણી | 1000 | 1225 |
મગફળી જાડી | 1000 | 1300 |
સીંગફાડા | 1400 | 1558 |
એરંડા | 1430 | 1430 |
તલ | 1950 | 2301 |
તલ કાળા | 1900 | 2630 |
જીરૂ | 3200 | 3739 |
ધાણા | 1800 | 2342 |
મગ | 1000 | 1335 |
સીંગદાણા જીણા | 1550 | 1678 |
સીંગદાણા જાડા | 1600 | 1758 |
સોયાબીન | 1100 | 1234 |
રાઈ | 1101 | 1101 |
મેથી | 650 | 970 |
કલંજી | 2000 | 2300 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2530થી 3922 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1800થી 2570 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 404 | 476 |
તલ | 1700 | 2250 |
મગફળી જીણી | 800 | 1190 |
જીરૂ | 2530 | 3922 |
બાજરો | 321 | 409 |
જુવાર | 496 | 674 |
મગ | 1171 | 1174 |
અડદ | 866 | 1370 |
ચણા | 650 | 826 |
એરંડા | 1388 | 1416 |
વરિયાળી | 801 | 1867 |
તલ કાળા | 1800 | 2570 |
મેથી | 1042 | 1042 |
સીંગદાણા | 1300 | 1770 |
ગુવારનું બી | 800 | 980 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 324થી 1684 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 2098થી 2348 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 2098 | 2348 |
મગફળી જીણી | 980 | 1354 |
મગફળી જાડી | 1052 | 1273 |
એરંડા | 1368 | 1370 |
જુવાર | 399 | 716 |
બાજરો | 395 | 541 |
ઘઉં | 361 | 534 |
મકાઈ | 462 | 524 |
અડદ | 590 | 1462 |
મગ | 950 | 1248 |
મેથી | 938 | 951 |
રાઈ | 1042 | 1050 |
ચણા | 630 | 990 |
તલ | 1521 | 2294 |
તલ કાળા | 1490 | 2527 |
તુવેર | 600 | 1089 |
વરિયાળી | 1740 | 1740 |
ડુંગળી | 90 | 350 |
ડુંગળી સફેદ | 171 | 220 |
નાળિયેર | 324 | 1684 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3611થી 3990 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1650થી 2340 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1650 | 2340 |
ઘઉં લોકવન | 418 | 460 |
ઘઉં ટુકડા | 430 | 504 |
જુવાર સફેદ | 460 | 690 |
જુવાર પીળી | 350 | 435 |
બાજરી | 285 | 430 |
મકાઇ | 430 | 470 |
તુવેર | 1050 | 1231 |
ચણા પીળા | 814 | 854 |
ચણા સફેદ | 1405 | 1832 |
અડદ | 1201 | 1455 |
મગ | 1080 | 1300 |
વાલ દેશી | 925 | 1760 |
વાલ પાપડી | 1850 | 2060 |
ચોળી | 900 | 1150 |
કળથી | 690 | 850 |
સીંગદાણા | 1675 | 1750 |
મગફળી જાડી | 1100 | 1350 |
મગફળી જીણી | 110 | 1310 |
તલી | 2000 | 2267 |
સુરજમુખી | 850 | 1110 |
એરંડા | 1368 | 1435 |
અજમો | 1450 | 1940 |
સુવા | 1250 | 1450 |
સોયાબીન | 1140 | 1225 |
સીંગફાડા | 1140 | 1625 |
કાળા તલ | 1960 | 2735 |
લસણ | 100 | 305 |
ધાણા | 1800 | 2225 |
ધાણી | 1850 | 2310 |
જીરૂ | 3611 | 3990 |
રાય | 1110 | 1231 |
મેથી | 1000 | 1200 |
કલોંજી | 2000 | 2575 |
રાયડો | 1115 | 1218 |
રજકાનું બી | 3300 | 4700 |
ગુવારનું બી | 850 | 1003 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.