આજના તા. 03/09/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 03/09/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4705 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1460થી 2570 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 670 690
બાજરો 320 492
ઘઉં 380 477
મગ 620 1300
અડદ 700 1170
તુવેર 1000 1145
મઠ 400 500
ચોળી 670 1180
વાલ 1500 2140
ચણા 800 1065
મગફળી જીણી 1000 1180
મગફળી જાડી 1000 1140
એરંડા 1350 1435
તલ 2250 2450
રાયડો 1050 1135
લસણ 50 265
જીરૂ 3500 4705
અજમો 1460 2570
ધાણા 860 2225
ડુંગળી 70 190
સીંગદાણા 1400 1715
સોયાબીન 730 930
વટાણા 200 640

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2901થી 4611 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1051થી 2321 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 480
ઘઉં ટુકડા 434 550
કપાસ 1251 2151
કપાસ નવો 2031 2101
મગફળી જીણી 1000 1331
મગફળી જાડી 900 1321
મગફળી નવી 800 1306
સીંગદાણા 1450 1781
શીંગ ફાડા 1051 1531
એરંડા 1001 1431
તલ 2000 2441
કાળા તલ 2026 2776
તલ લાલ 2321 2351
જીરૂ 2901 4611
ઈસબગુલ 2761 2761
કલંજી 1500 2401
ધાણા 1051 2321
ધાણી 1151 2391
લસણ 71 306
ડુંગળી 61 251
ડુંગળી સફેદ 56 101
જુવાર 661 751
મકાઈ 551 551
મગ 876 1341
ચણા 721 896
વાલ 641 1641
અડદ 876 1461
ચોળા/ચોળી 601 900
તુવેર 826 1391
સોયાબીન 800 991
રાયડો 1026 1101
રાઈ 1100 1100
મેથી 726 1031
ગોગળી 711 1041
કાળી જીરી 2076 2526
સુરજમુખી 801 801
વટાણા 791 921

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2300થી 2765 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2000થી 2377 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 506
બાજરો 340 454
જુવાર 600 717
ચણા 750 865
અડદ 1190 1190
તુવેર 1100 1402
મગફળી જાડી 900 1260
સીંગફાડા 1275 1365
એરંડા 1000 1422
તલ 2000 2390
તલ કાળા 2300 2765
ધાણા 2000 2370
મગ 1050 1255
ચોળી 900 900
સીંગદાણા જાડા 1400 1645
સોયાબીન 875 1002
મેથી 990 990

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2740થી 4640 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2105 થી 2425 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 422 484
તલ 2105 2425
જીરૂ 2740 4640
બાજરો 517 517
જુવાર 545 597
ચણા 701 865
ગુવારનું બી 600 900
સીંગદાણા 1325 1750

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2371થી 2439 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2436થી 2680 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
એરંડા 1245 1245
જુવાર 401 650
બાજરો 389 513
ઘઉં 456 568
અડદ 1300 1300
મગ 1025 1025
મેથી 903 903
ચણા 616 873
તલ 2371 2439
તલ કાળા 2436 2680
તુવેર 801 1051
વટાણા 736 848
ડુંગળી 60 282
ડુંગળી સફેદ 112 211
નાળિયેર (100 નંગ) 650 1760

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4125થી 4605 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2225 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1900 2225
ઘઉં લોકવન 439 486
ઘઉં ટુકડા 444 509
જુવાર સફેદ 510 765
જુવાર પીળી 370 525
બાજરી 315 455
તુવેર 1050 1422
ચણા પીળા 831 888
ચણા સફેદ 1515 2125
અડદ 950 1591
મગ 1000 1395
વાલ દેશી 1250 1785
ચોળી 1000 1325
વટાણા 800 1200
કળથી 950 1240
સીંગદાણા 1700 1820
મગફળી જાડી 1121 1350
મગફળી જીણી 1150 1340
તલી 2150 2434
સુરજમુખી 825 1150
એરંડા 1430 1455
અજમો 1450 1860
સુવા 1175 1450
સોયાબીન 920 1000
સીંગફાડા 1430 1570
કાળા તલ 2300 2820
લસણ 100 410
ધાણા 1810 2239
જીરૂ 4125 4605
રાય 1100 1220
મેથી 980 1260
કલોંજી 2200 2475
રાયડો 1000 1150
રજકાનું બી 3800 4400
ગુવારનું બી 920 935

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment