આજના તા. 07/06/2022, મંગળવારના બજાર ભાવ: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

WhatsApp Group Join Now

આજના તા. 07/06/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2500થી 4035 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2120 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1800 2220
જુવાર 200 575
બાજરો 200 451
ઘઉં 375 491
મગ 800 1310
અડદ 500 1345
તુવેર 300 1010
ચોળી 400 1225
વાલ 700 940
મેથી 850 1050
મગફળી જીણી 1050 1360
મગફળી જાડી 1000 1225
એરંડા 835 1480
તલ 1800 1963
તલ કાળા 1925 2430
રાયડો 1000 1225
લસણ 90 500
જીરૂ 2500 4035
અજમો 1850 2120
ધાણા 1000 2160
સીંગદાણા 1200 1635
સોયાબીન 700 1200
કલોંજી 1100 2035

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4021 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 700થી 3401 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 416 462
ઘઉં ટુકડા 420 524
કપાસ 1001 2591
મગફળી જીણી 920 1331
મગફળી જાડી 800 1426
મગફળી નવી 1025 1336
સીંગદાણા 1650 1781
શીંગ ફાડા 1151 1656
એરંડા 1251 1511
તલ 1300 2001
તલ લાલ 1981 2021
જીરૂ 2201 4021
ઈસબગુલ 2231 2431
કલંજી 1051 2621
વરિયાળી 1741 1741
ધાણા 1011 2261
ધાણી 1101 2281
મરચા સૂકા પટ્ટો
700 3401
લસણ 101 441
ડુંગળી 51 201
ડુંગળી સફેદ 100 196
બાજરો 226 401
જુવાર 491 531
મકાઈ 451 501
મગ 1011 1301
ચણા 721 851
વાલ 751 1531
અડદ 576 1331
ચોળા/ચોળી 831 1171
તુવેર 991 1161
સોયાબીન 900 1326
રાયડો 1000 1181
રાઈ 950 1061
મેથી 701 1031
અજમો 1501 1501
સુવા 1221 1221
ગોગળી 921 1201
સુરજમુખી 600 901
વટાણા 251 751

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2700થી 3500 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2312 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 380 450
ઘઉં ટુકડા 380 464
બાજરો 300 428
જુવાર 400 525
મકાઈ 470 470
ચણા 650 911
અડદ 700 1320
તુવેર 900 1219
મગફળી જીણી 1000 1221
મગફળી જાડી 950 1258
સીંગફાડા 1200 1500
એરંડા 1400 1485
તલ 1800 2000
તલ કાળા 1820 2474
જીરૂ 2700 3500
ધાણા 1900 2312
મગ 1100 1324
વાલ 520 520
ચોળી 900 1030
સીંગદાણા 1500 1650
સોયાબીન 1050 1261
રાઈ 1120 1120
મેથી 700 1050
ગુવાર 900 1060
કલંજી 2045 2045

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2470થી 3994 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1400થી 2350 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 442 532
તલ 1550 1980
મગફળી જીણી 960 1182
જીરૂ 2470 3994
બાજરો 382 382
જુવાર 635 635
ચણા 773 825
તુવેર 741 1087
તલ કાળા 1400 2350
રાયડો 954 1130
સીંગફાડા 1234 1596
ગુવારનું બી 1000 1078

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 140થી 1700 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 840થી 2475 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 840 2475
મગફળી જીણી 948 1340
મગફળી જાડી 1056 1281
એરંડા 860 1452
જુવાર 200 592
બાજરો 300 494
ઘઉં 445 648
જીરૂ 2700 3995
મકાઈ 360 395
અડદ 350 1300
મગ 345 1255
મેથી 591 958
ચણા 370 929
તલ 1100 2062
તલ કાળા 1840 2500
તુવેર 720 891
રાઈ 1075 1125
ડુંગળી 78 253
ડુંગળી સફેદ 80 214
નાળિયેર
140 1700

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3250થી 4068 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2100થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2100 2600
ઘઉં લોકવન 425 471
ઘઉં ટુકડા 440 507
જુવાર સફેદ 450 680
જુવાર પીળી 360 480
બાજરી 290 435
તુવેર 970 1150
ચણા પીળા 810 855
ચણા સફેદ 1150 1840
અડદ 1260 1428
મગ 1100 1328
વાલ દેશી 850 1635
વાલ પાપડી 1825 1980
ચોળી 994 1156
કળથી 850 1011
સીંગદાણા 1700 1780
મગફળી જાડી 1030 1313
મગફળી જીણી 1050 1265
તલી 1700 1980
સુરજમુખી 925 1280
એરંડા 1325 1480
અજમો 1580 2205
સુવા 1150 1350
સોયાબીન 1050 1275
સીંગફાડા 1100 1670
કાળા તલ 1850 2560
લસણ 125 365
ધાણા 1950 2078
મરચા સુકા 1810 3180
ધાણી 2000 2178
વરીયાળી 1500 1780
જીરૂ 3250 4068
રાય 1000 1169
મેથી 903 1180
કલોંજી 1750 2700
રાયડો 1100 1229
રજકાનું બી 3500 5200
ગુવારનું બી 1090 1102

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment