આજના તા. 07/09/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 07/09/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3350થી 4650 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1600થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 500 555
બાજરો 350 484
ઘઉં 396 480
મગ 1100 1260
અડદ 1400 1451
તુવેર 660 1100
મેથી 700 1025
ચણા 850 895
મગફળી જીણી 1000 1200
મગફળી જાડી 900 1220
એરંડા 1400 1443
તલ 1470 2366
રાયડો 1050 1100
લસણ 50 220
જીરૂ 3350 4650
અજમો 1600 2300
ગુવાર 500 870
ડુંગળી 70 205
સીંગદાણા 1200 1410
ઈસબગુલ 2600 2800

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3151થી 4571 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2291 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 444 498
ઘઉં ટુકડા 420 536
કપાસ 1111 2081
મગફળી જીણી 1025 1311
મગફળી જાડી 925 1361
મગફળી નવી 850 1326
સીંગદાણા 1400 1761
શીંગ ફાડા 901 1461
એરંડા 1100 1446
તલ 1901 2391
કાળા તલ 2000 2651
જીરૂ 3151 4571
કલંજી 1401 2276
વરિયાળી 1151 2351
ધાણા 1000 2291
ધાણી 1100 2251
લસણ 71 341
ડુંગળી 51 201
ડુંગળી સફેદ 61 76
બાજરો 351 461
જુવાર 621 781
મકાઈ 491 591
મગ 826 1441
ચણા 711 896
વાલ 841 1981
વાલ પાપડી 2076 2076
અડદ 751 1451
ચોળા/ચોળી 751 1261
તુવેર 881 1381
રાજગરો 1176 1221
સોયાબીન 851 971
રાયડો 871 1021
રાઈ 1061 1101
મેથી 601 1031
અજમો 1301 1301
કળથી 941 941
ગોગળી 601 1091
કાંગ 571 571
સુરજમુખી 731 1431
વટાણા 551 901

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2000થી 2353 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2310 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 374 482
બાજરો 300 406
જુવાર 500 500
ચણા 730 855
તુવેર 1125 1340
મગફળી જાડી 850 1169
સીંગફાડા 1100 1350
એરંડા 1300 1440
તલ 2000 2353
તલ કાળા 1900 2674
ધાણા 1900 2310
મગ 800 1292
સીંગદાણા જાડા 1300 1570
સોયાબીન 870 990
રાઈ 1092 1092
મેથી 900 945
કલંજી 1750 1750

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2635થી 4535 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1600થી 2571 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 444 488
તલ 2210 2360
જીરૂ 2635 4535
બાજરો 294 514
મગ 995 1251
ચણા 754 844
તલ કાળા 1600 2571

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2300થી 2366 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2350થી 2659 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જાડી 974 1115
એરંડા 810 810
જુવાર 451 638
બાજરો 401 485
ઘઉં 419 559
મકાઈ 481 559
અડદ 800 920
મગ 600 1412
રાજગરો 1000 1000
મેથી 450 930
ચણા 742 901
તલ 2300 2366
તલ કાળા 2350 2659
તુવેર 700 1278
રાઈ 1130 1130
ડુંગળી 55 290
ડુંગળી સફેદ 108 171
નાળિયેર (100 નંગ) 642 1592

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4621 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1810થી 2140 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1810 2140
ઘઉં લોકવન 435 486
ઘઉં ટુકડા 442 524
જુવાર સફેદ 511 770
જુવાર પીળી 425 511
બાજરી 321 475
તુવેર 1050 1358
ચણા પીળા 771 860
ચણા સફેદ 1410 2200
અડદ 1032 1570
મગ 1080 1430
વાલ દેશી 1225 1865
વાલ પાપડી 1775 1970
ચોળી 900 1250
વટાણા 925 1220
કળથી 900 1220
સીંગદાણા 1710 1880
મગફળી જાડી 1100 1311
મગફળી જીણી 1221 1370
તલી 2100 2346
સુરજમુખી 925 1230
એરંડા 1430 1456
અજમો 1475 1925
સુવા 1205 1455
સોયાબીન 925 987
સીંગફાડા 1420 1560
કાળા તલ 2000 2714
લસણ 75 450
ધાણા 1900 2248
જીરૂ 4000 4621
રાય 1040 1200
મેથી 970 1230
કલોંજી 2200 2400
રાયડો 970 1130
રજકાનું બી 3800 4600
ગુવારનું બી 850 944

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment