આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 09/06/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2400થી 3925 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2350 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ19452470
જુવાર200593
બાજરો300465
ઘઉં350484
મગ8001340
અડદ6001400
તુવેર4001060
ચોળી6001205
વાલ7001300
મેથી8501125
મકાઇ200450
મગફળી જીણી10001350
એરંડા9511481
તલ18501995
તલ કાળા19802290
રાયડો10001225
લસણ80500
જીરૂ24003925
અજમો18502325
ધાણા16002110
મરચા સૂકા10001500
ઈસબગુલ7001320
વટાણા16002640

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4171 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 851થી 2101 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં414478
ઘઉં ટુકડા422526
કપાસ11012571
મગફળી જીણી9201366
મગફળી જાડી8251421
મગફળી નવી10401341
સીંગદાણા17011801
શીંગ ફાડા11611651
એરંડા10011511
તલ14002081
તલ લાલ20002091
જીરૂ22514171
ઈસબગુલ20812451
કલંજી12112701
વરિયાળી15511851
ધાણા10002261
ધાણી11002321
મરચા સૂકા પટ્ટો
8512101
લસણ101401
ડુંગળી41211
ડુંગળી સફેદ71151
બાજરો361401
જુવાર351591
મકાઈ471491
મગ10001361
ચણા600871
વાલ8011601
અડદ10761401
ચોળા/ચોળી8311091
મઠ10761076
તુવેર9211281
સોયાબીન10511376
રાયડો11001121
રાઈ10611081
મેથી5511081
ગોગળી911161
કાળી જીરી10511051
વટાણા3511011

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2200થી 3585સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2254 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં350452
ઘઉં ટુકડા427457
બાજરો300450
જુવાર400590
ચણા750873
અડદ12501400
તુવેર10001285
મગફળી જીણી9001200
મગફળી જાડી8801284
સીંગફાડા12501560
એરંડા13621425
તલ16502018
તલ કાળા15002508
જીરૂ22003585
ધાણા19002254
મગ10501390
વાલ800800
સીંગદાણા15001648
સોયાબીન12251350
વટાણા500770
ગુવાર8501100

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2520થી 4000 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1250થી 2230 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં420540
તલ15502012
મગફળી જીણી9151205
જીરૂ25204000
જુવાર442613
મગ10401228
અડદ8001154
ચણા760850
એરંડા14231457
સોયાબીન11551301
તુવેર8951101
તલ કાળા12502230
સીંગદાણા14711795
રાયડો10851123
ગુવારનું બી8001096

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 254થી 1900 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1070થી 2350 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ10702350
મગફળી જીણી8001333
મગફળી જાડી11161256
એરંડા11011371
જુવાર250612
બાજરો372525
ઘઉં438604
મકાઈ432520
અડદ11981400
મગ5301262
સોયાબીન12481258
મેથી6991015
ચણા500904
તલ16732010
તલ કાળા15892500
તુવેર844845
ધાણા18002050
ડુંગળી60307
ડુંગળી સફેદ111209
નાળિયેર
2541900

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3711થી 4100 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2100થી 2615 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.21002615
ઘઉં લોકવન415460
ઘઉં ટુકડા430537
જુવાર સફેદ465568
જુવાર પીળી365475
બાજરી280471
તુવેર10001238
ચણા પીળા815875
ચણા સફેદ11351811
અડદ12501430
મગ11001348
વાલ દેશી8251611
વાલ પાપડી17752011
ચોળી10101175
કળથી8801005
સીંગદાણા17101825
મગફળી જાડી10901342
મગફળી જીણી10701280
તલી18402017
સુરજમુખી9751321
એરંડા14201484
અજમો15501950
સુવા11501321
સોયાબીન12251380
સીંગફાડા11251705
કાળા તલ19702560
લસણ100245
ધાણા17702150
મરચા સુકા28003200
ધાણી18502250
જીરૂ37114100
રાય10001190
મેથી9681200
કલોંજી21502671
રાયડો11001221
રજકાનું બી35005140
ગુવારનું બી10801115

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment