આજના તા. 09/12/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4750 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1500થી 1925 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1575 | 1800 |
બાજરો | 400 | 462 |
ઘઉં | 450 | 539 |
મગ | 1100 | 1300 |
અડદ | 955 | 1465 |
તુવેર | 1005 | 1005 |
મઠ | 1505 | 1505 |
ચોળી | 310 | 310 |
ચણા | 850 | 915 |
મગફળી જીણી | 1000 | 1500 |
મગફળી જાડી | 900 | 1200 |
એરંડા | 1125 | 1425 |
તલ | 2300 | 2850 |
રાયડો | 1050 | 1145 |
લસણ | 80 | 436 |
જીરૂ | 3000 | 4750 |
અજમો | 1500 | 4925 |
ડુંગળી | 50 | 300 |
મરચા સૂકા | 1150 | 4895 |
સોયાબીન | 900 | 1049 |
વટાણા | 480 | 900 |
કલોંજી | 1800 | 2380 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4761 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 1821 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 490 | 560 |
ઘઉં ટુકડા | 494 | 600 |
શીંગ ફાડા | 851 | 1611 |
એરંડા | 1000 | 1441 |
તલ | 2191 | 3031 |
જીરૂ | 3500 | 4761 |
કલંજી | 1451 | 2451 |
વરિયાળી | 1926 | 1926 |
ધાણા | 1000 | 1821 |
ધાણી | 1100 | 1761 |
લસણ | 111 | 356 |
ગુવારનું બી | 981 | 1051 |
બાજરો | 331 | 441 |
જુવાર | 541 | 811 |
મકાઈ | 211 | 501 |
મગ | 1076 | 1501 |
ચણા | 836 | 911 |
વાલ | 1801 | 1926 |
અડદ | 876 | 1511 |
ચોળા/ચોળી | 776 | 1226 |
મઠ | 1521 | 1561 |
તુવેર | 676 | 1451 |
સોયાબીન | 951 | 1106 |
રાયડો | 1111 | 1111 |
રાઈ | 876 | 1211 |
મેથી | 700 | 1001 |
સુવા | 1281 | 1281 |
કળથી | 1401 | 1401 |
ગોગળી | 576 | 1151 |
સુરજમુખી | 741 | 771 |
વટાણા | 351 | 831 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ રૂ. 1600થી 1830 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2400થી 2820 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 1790 |
ઘઉં | 480 | 521 |
ઘઉં ટુકડા | 500 | 534 |
જુવાર | 730 | 730 |
ચણા | 760 | 907 |
અડદ | 1000 | 1478 |
તુવેર | 1000 | 1484 |
મગફળી જીણી | 950 | 1210 |
મગફળી જાડી | 1050 | 1338 |
સીંગફાડા | 1100 | 1445 |
તલ | 2400 | 2820 |
તલ કાળા | 2150 | 2642 |
ધાણા | 1600 | 1830 |
મગ | 1100 | 1532 |
ચોળી | 1360 | 1360 |
સોયાબીન | 950 | 1130 |
મેથી | 785 | 785 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4330થી 4750 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2000થી 2820 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1685 | 1787 |
ઘઉં | 500 | 568 |
તલ | 2000 | 2820 |
મગફળી જીણી | 900 | 1412 |
જીરૂ | 4330 | 4750 |
મગ | 790 | 1210 |
અડદ | 1360 | 1510 |
ચણા | 856 | 892 |
એરંડા | 1390 | 1404 |
ગુવારનું બી | 1140 | 1142 |
તલ કાળા | 1440 | 2700 |
સોયાબીન | 1000 | 1047 |
સીંગદાણા | 1485 | 1540 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2500થી 2951 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1633થી 1709 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1633 | 1709 |
શીંગ નં.૫ | 1142 | 1376 |
શીંગ નં.૩૯ | 1000 | 1210 |
શીંગ ટી.જે. | 1085 | 1129 |
મગફળી જાડી | 890 | 1289 |
જુવાર | 431 | 700 |
બાજરો | 399 | 529 |
ઘઉં | 485 | 670 |
મઠ | 890 | 1200 |
અડદ | 1100 | 1712 |
સોયાબીન | 914 | 1060 |
સુવાદાણા | 1350 | 1350 |
ચણા | 793 | 891 |
તલ | 2500 | 2951 |
તલ કાળા | 2652 | 2652 |
મેથી | 916 | 916 |
ડુંગળી | 60 | 359 |
ડુંગળી સફેદ | 115 | 350 |
નાળિયેર (100 નંગ) | 405 | 1702 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3900થી 4801 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1700થી 1785 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1700 | 1785 |
ઘઉં લોકવન | 480 | 541 |
ઘઉં ટુકડા | 510 | 605 |
જુવાર સફેદ | 650 | 825 |
જુવાર પીળી | 450 | 540 |
બાજરી | 285 | 455 |
મકાઇ | 432 | 439 |
તુવેર | 1044 | 1461 |
ચણા પીળા | 810 | 935 |
ચણા સફેદ | 1750 | 2501 |
અડદ | 1050 | 1511 |
મગ | 1115 | 1502 |
વાલ દેશી | 2150 | 2350 |
વાલ પાપડી | 2250 | 2400 |
ચોળી | 1100 | 1450 |
મઠ | 1150 | 1850 |
વટાણા | 350 | 895 |
કળથી | 975 | 1450 |
સીંગદાણા | 1575 | 1650 |
મગફળી જાડી | 1070 | 1315 |
મગફળી જીણી | 1090 | 1230 |
તલી | 2650 | 2970 |
સુરજમુખી | 850 | 1140 |
એરંડા | 1350 | 1451 |
અજમો | 1760 | 1940 |
સુવા | 1325 | 1460 |
સોયાબીન | 1010 | 1100 |
સીંગફાડા | 1170 | 1540 |
કાળા તલ | 2336 | 2678 |
લસણ | 130 | 374 |
ધાણા | 1800 | 2115 |
મરચા સુકા | 2500 | 4500 |
ધાણી | 1700 | 2010 |
વરીયાળી | 2180 | 2180 |
જીરૂ | 3900 | 4801 |
રાય | 1050 | 1192 |
મેથી | 991 | 1110 |
ઇસબગુલ | 2975 | 2975 |
કલોંજી | 2200 | 2428 |
રાયડો | 1025 | 1130 |
રજકાનું બી | 3200 | 3500 |
ગુવારનું બી | 1110 | 1168 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.