આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 11/06/2022 ને શનિવારના જામનગર, હળવદ, ભાવનગર, મહુવા અને તળાજા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2500થી 4110 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1800થી 2150 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2240 2650
જુવાર 200 592
બાજરો 200 486
ઘઉં 360 460
મગ 800 1320
અડદ 900 1380
તુવેર 700 1025
ચોળી 700 1155
મેથી 900 1200
મગફળી જીણી 1200 1360
મગફળી જાડી 1050 1250
એરંડા 850 1475
તલ 1900 2021
તલ કાળા 2050 2410
રાયડો 800 1220
લસણ 80 440
જીરૂ 2500 4110
અજમો 1800 2305
ધાણા 1800 2150
ડુંગળી 420 1995
મરચા સૂકા 1100 1635
ઈસબગુલ 700 1240
વટાણા 500 2650

 

ભાવનગર માર્કેટ યાર્ડ:

ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો, ભાવનગર  માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 2001થી 2200 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ ભાવ રૂ. 2100થી 2476 સુધીનો બોલાયો હતો.

આજના ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2001 2200
મગફળી જીણી 955 1333
મગફળી જાડી 1000 1291
તલ 1927 2416
તલ કાળા 2100 2476
ઘઉં 440 489
બાજરો 408 475
જુવાર 402 470
અડદ 1263 1380
મગ 1155 1281
રાઈ 1051 1051
મેથી 946 993
ચણા 854 905
તુવેર 911 1040
એરંડા 1350 1396
ડુંગળી 60 186
ડુંગળી સફેદ 101 113

 

હળવદ માર્કેટ યાર્ડ:

હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, હળવદ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3751થી 4100 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1851થી 2174 સુધીનો બોલાયો હતો.

આજના હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી 1050 1327
જીરૂ 3751 4100
ઘઉં 421 476
તલ 1850 2101
એરંડા 1450 1487
ગુવાર 980 1112
વરિયાળી 1800 2075
તલ કાળા 1801 2340
રાઈ 1125 1228
ધાણા 1851 2174
ચણા 801 860

 

તળાજા માર્કેટ યાર્ડ:

તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, તળાજા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1000થી 2300 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1800થી 2456 સુધીનો બોલાયો હતો.

આજના તળાજા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1000 2300
મગફળી જીણી 1180 1336
મગફળી જાડી 1000 1225
તલ 1750 2008
તલ કાળા 1800 2456
એરંડા 1321 1321
ઘઉં ટુકડા 330 535
બાજરો 370 450
જુવાર 365 525
મકાઈ 415 415
વરિયાળી 1750 1750
અડદ 1200 1370
મગ 1051 1260
ચણા 750 857
તુવેર 750 850
ધાણા 1930 2050
રાઈ 1090 1125

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 505થી 1851 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1898થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1898 2300
મગફળી જીણી 860 1354
મગફળી જાડી 1211 1265
એરંડા 1070 1361
જુવાર 252 642
બાજરો 351 543
ઘઉં 419 681
મકાઈ 569 569
અડદ 500 1342
મગ 730 1400
સોયાબીન 1180 1261
મેથી 778 962
ચણા 460 868
તલ 1600 2040
તલ કાળા 1685 2435
તુવેર 500 745
અજમો 920 1100
ડુંગળી 74 326
ડુંગળી સફેદ 108 192
નાળિયેર 
505 1851

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment