આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 16/06/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2705થી 4110 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ20102500
જુવાર400625
બાજરો350421
ઘઉં330494
મગ11001240
અડદ11001430
તુવેર9001170
ચોળી9001155
મેથી8701100
મગફળી જીણી9001365
મગફળી જાડી8001165
એરંડા9001478
તલ20002127
તલ કાળા20402405
રાયડો10001250
લસણ50420
જીરૂ27054110
અજમો18502300
ધાણા18002100
ગુવાર8001071
સીંગદાણા13001800
સોયાબીન9501205
કલોંજી8802400

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4051 સુધીનો બોલાયો હતો તથા કલંજીનો ભાવ રૂ. 1201થી 2641 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં426486
ઘઉં ટુકડા404550
કપાસ10012611
મગફળી જીણી9001311
મગફળી જાડી8001336
મગફળી નવી9251321
સીંગદાણા16001991
શીંગ ફાડા11411641
એરંડા11011491
તલ15512141
તલ લાલ18012081
જીરૂ22514051
ઈસબગુલ24912511
કલંજી12012641
વરિયાળી16011701
ધાણા10002271
ધાણી11002351
લસણ101411
ડુંગળી61266
ડુંગળી સફેદ81171
બાજરો300411
જુવાર501681
મકાઈ451581
મગ10001411
ચણા721871
વાલ7011601
વાલ પાપડી16611661
અડદ8011481
ચોળા/ચોળી6261151
તુવેર9261181
સોયાબીન9001301
રાયડો9511201
રાઈ10111081
મેથી7111201
સુવા12911291
ગોગળી7511131
વટાણા500951

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 3100 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2181 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં400450
બાજરો300429
જુવાર450599
ચણા760942
અડદ11001350
તુવેર7001214
મગફળી જીણી9501246
મગફળી જાડી9251277
સીંગફાડા14501600
એરંડા14801480
તલ18002141
તલ કાળા19002601
જીરૂ31003100
ધાણા19002181
મગ10001359
ચોળી9001001
સીંગદાણા16001726
સોયાબીન10311252
રાઈ800800
મેથી8501080
ગુવાર9501054

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4036 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1550થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં420516
તલ17002100
મગફળી જીણી10401236
જીરૂ30004036
બાજરો395525
મગ10331181
ચણા600852
એરંડા14451469
વરિયાળી19001900
ધાણા10501954
તલ કાળા15502300
રાઈ10551127
સીંગદાણા11401360
રાયડો11131151
સીંગફાડા14901707
ગુવારનું બી7001048

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 408થી 1681 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1000થી 2260 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ10002260
મગફળી જીણી10221359
મગફળી જાડી10951293
જુવાર252687
બાજરો396500
ઘઉં391660
મકાઈ422472
મગ9771399
મેથી832950
ચણા478901
તલ15052100
તલ કાળા17002562
તુવેર4001000
રાઈ11801180
ડુંગળી94310
ડુંગળી સફેદ160217
નાળિયેર
4081661

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3625થી 4050 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2180થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.21802600
ઘઉં લોકવન426460
ઘઉં ટુકડા436492
જુવાર સફેદ480668
જુવાર પીળી375480
બાજરી325465
તુવેર10001210
ચણા પીળા820848
ચણા સફેદ13061606
અડદ11751430
મગ11201320
વાલ દેશી9251622
વાલ પાપડી18501980
ચોળી9301113
કળથી850940
સીંગદાણા16901800
મગફળી જાડી11001330
મગફળી જીણી11001315
તલી19882198
સુરજમુખી8701311
એરંડા13501490
અજમો15752005
સુવા12501460
સોયાબીન11631250
સીંગફાડા11501685
કાળા તલ19752580
લસણ150367
ધાણા18602170
ધાણી19602270
વરીયાળી16451960
જીરૂ36254050
રાય11201240
મેથી9701250
કલોંજી21002660
રાયડો11701230
રજકાનું બી33504025
ગુવારનું બી10251075

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment