આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ - GKmarugujarat

આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

આજના તા. 16/06/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2705થી 4110 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2010 2500
જુવાર 400 625
બાજરો 350 421
ઘઉં 330 494
મગ 1100 1240
અડદ 1100 1430
તુવેર 900 1170
ચોળી 900 1155
મેથી 870 1100
મગફળી જીણી 900 1365
મગફળી જાડી 800 1165
એરંડા 900 1478
તલ 2000 2127
તલ કાળા 2040 2405
રાયડો 1000 1250
લસણ 50 420
જીરૂ 2705 4110
અજમો 1850 2300
ધાણા 1800 2100
ગુવાર 800 1071
સીંગદાણા 1300 1800
સોયાબીન 950 1205
કલોંજી 880 2400

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4051 સુધીનો બોલાયો હતો તથા કલંજીનો ભાવ રૂ. 1201થી 2641 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 426 486
ઘઉં ટુકડા 404 550
કપાસ 1001 2611
મગફળી જીણી 900 1311
મગફળી જાડી 800 1336
મગફળી નવી 925 1321
સીંગદાણા 1600 1991
શીંગ ફાડા 1141 1641
એરંડા 1101 1491
તલ 1551 2141
તલ લાલ 1801 2081
જીરૂ 2251 4051
ઈસબગુલ 2491 2511
કલંજી 1201 2641
વરિયાળી 1601 1701
ધાણા 1000 2271
ધાણી 1100 2351
લસણ 101 411
ડુંગળી 61 266
ડુંગળી સફેદ 81 171
બાજરો 300 411
જુવાર 501 681
મકાઈ 451 581
મગ 1000 1411
ચણા 721 871
વાલ 701 1601
વાલ પાપડી 1661 1661
અડદ 801 1481
ચોળા/ચોળી 626 1151
તુવેર 926 1181
સોયાબીન 900 1301
રાયડો 951 1201
રાઈ 1011 1081
મેથી 711 1201
સુવા 1291 1291
ગોગળી 751 1131
વટાણા 500 951

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 3100 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2181 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 450
બાજરો 300 429
જુવાર 450 599
ચણા 760 942
અડદ 1100 1350
તુવેર 700 1214
મગફળી જીણી 950 1246
મગફળી જાડી 925 1277
સીંગફાડા 1450 1600
એરંડા 1480 1480
તલ 1800 2141
તલ કાળા 1900 2601
જીરૂ 3100 3100
ધાણા 1900 2181
મગ 1000 1359
ચોળી 900 1001
સીંગદાણા 1600 1726
સોયાબીન 1031 1252
રાઈ 800 800
મેથી 850 1080
ગુવાર 950 1054

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4036 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1550થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 516
તલ 1700 2100
મગફળી જીણી 1040 1236
જીરૂ 3000 4036
બાજરો 395 525
મગ 1033 1181
ચણા 600 852
એરંડા 1445 1469
વરિયાળી 1900 1900
ધાણા 1050 1954
તલ કાળા 1550 2300
રાઈ 1055 1127
સીંગદાણા 1140 1360
રાયડો 1113 1151
સીંગફાડા 1490 1707
ગુવારનું બી 700 1048

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 408થી 1681 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1000થી 2260 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1000 2260
મગફળી જીણી 1022 1359
મગફળી જાડી 1095 1293
જુવાર 252 687
બાજરો 396 500
ઘઉં 391 660
મકાઈ 422 472
મગ 977 1399
મેથી 832 950
ચણા 478 901
તલ 1505 2100
તલ કાળા 1700 2562
તુવેર 400 1000
રાઈ 1180 1180
ડુંગળી 94 310
ડુંગળી સફેદ 160 217
નાળિયેર
408 1661

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3625થી 4050 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2180થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2180 2600
ઘઉં લોકવન 426 460
ઘઉં ટુકડા 436 492
જુવાર સફેદ 480 668
જુવાર પીળી 375 480
બાજરી 325 465
તુવેર 1000 1210
ચણા પીળા 820 848
ચણા સફેદ 1306 1606
અડદ 1175 1430
મગ 1120 1320
વાલ દેશી 925 1622
વાલ પાપડી 1850 1980
ચોળી 930 1113
કળથી 850 940
સીંગદાણા 1690 1800
મગફળી જાડી 1100 1330
મગફળી જીણી 1100 1315
તલી 1988 2198
સુરજમુખી 870 1311
એરંડા 1350 1490
અજમો 1575 2005
સુવા 1250 1460
સોયાબીન 1163 1250
સીંગફાડા 1150 1685
કાળા તલ 1975 2580
લસણ 150 367
ધાણા 1860 2170
ધાણી 1960 2270
વરીયાળી 1645 1960
જીરૂ 3625 4050
રાય 1120 1240
મેથી 970 1250
કલોંજી 2100 2660
રાયડો 1170 1230
રજકાનું બી 3350 4025
ગુવારનું બી 1025 1075

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Comment