આજના તા. 18/10/2022 ને મંગળવારના જામનગર, અમરેલી, મોરબી, જુનાગઢ અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4335 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1400થી 2455 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1450 | 1785 |
બાજરો | 300 | 451 |
ઘઉં | 413 | 507 |
અડદ | 1125 | 1545 |
ચોળી | 905 | 1145 |
મેથી | 800 | 1000 |
ચણા | 750 | 891 |
મગફળી જીણી | 1000 | 1695 |
મગફળી જાડી | 900 | 1255 |
એરંડા | 1200 | 1377 |
તલ | 2250 | 2535 |
તલ કાળા | 2245 | 2365 |
રાયડો | 1000 | 1140 |
લસણ | 50 | 386 |
જીરૂ | 3500 | 4335 |
અજમો | 1400 | 2455 |
ધાણા | 1800 | 2045 |
ડુંગળી | 90 | 370 |
સોયાબીન | 840 | 940 |
વટાણા | 600 | 980 |
અમરેલી માર્કેટ યાર્ડ (Amreli Market Yard):
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, અમરેલી માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 1500થી 2696 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1775થી 2050 સુધીનો બોલાયો હતો.
આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Amreli APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1250 | 1814 |
શિંગ મઠડી | 976 | 1277 |
શિંગ મોટી | 880 | 1329 |
શિંગ દાણા | 1200 | 1646 |
તલ સફેદ | 1500 | 2696 |
તલ કાળા | 1355 | 2601 |
બાજરો | 200 | 200 |
જુવાર | 500 | 745 |
ઘઉં ટુકડા | 452 | 538 |
ઘઉં લોકવન | 441 | 496 |
મગ | 890 | 1680 |
અડદ | 1286 | 1606 |
ચણા | 600 | 884 |
તુવેર | 700 | 780 |
ધાણા | 1775 | 2050 |
મેથી | 780 | 1030 |
સોયાબીન | 725 | 969 |
રજકાના બી | 4190 | 4370 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2000થી 2605 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1800થી 2202 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 350 | 491 |
ઘઉં ટુકડા | 450 | 518 |
બાજરો | 300 | 444 |
ચણા | 770 | 1007 |
અડદ | 1000 | 1450 |
તુવેર | 1200 | 1462 |
મગફળી જીણી | 1000 | 1475 |
મગફળી જાડી | 900 | 1256 |
સીંગફાડા | 1270 | 1270 |
એરંડા | 1300 | 1374 |
તલ | 2000 | 2605 |
તલ કાળા | 2100 | 2598 |
ધાણા | 1800 | 2202 |
સીંગદાણા જાડા | 1300 | 1518 |
સોયાબીન | 850 | 975 |
ગુવાર | 900 | 900 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2550થી 4326 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1720થી 2400 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1826 |
ઘઉં | 446 | 514 |
તલ | 1900 | 2552 |
મગફળી જીણી | 950 | 1418 |
જીરૂ | 2550 | 4326 |
બાજરો | 435 | 441 |
અડદ | 1297 | 1475 |
ચણા | 722 | 912 |
એરંડા | 1370 | 1382 |
તલ કાળા | 1720 | 2400 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3951થી 4421 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1651થી 1790 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1651 | 1790 |
ઘઉં લોકવન | 465 | 495 |
ઘઉં ટુકડા | 475 | 545 |
જુવાર સફેદ | 485 | 776 |
જુવાર પીળી | 385 | 515 |
બાજરી | 285 | 395 |
તુવેર | 1110 | 1440 |
ચણા પીળા | 815 | 861 |
ચણા સફેદ | 1740 | 2330 |
અડદ | 1035 | 1530 |
મગ | 1101 | 1495 |
વાલ દેશી | 1765 | 2041 |
વાલ પાપડી | 1850 | 2160 |
ચોળી | 1200 | 1350 |
વટાણા | 530 | 840 |
કળથી | 850 | 1140 |
સીંગદાણા | 1650 | 1720 |
મગફળી જાડી | 1015 | 1330 |
મગફળી જીણી | 1008 | 1320 |
તલી | 2100 | 2551 |
સુરજમુખી | 790 | 1160 |
એરંડા | 1340 | 1384 |
અજમો | 1525 | 1870 |
સુવા | 1210 | 1441 |
સોયાબીન | 890 | 965 |
સીંગફાડા | 1400 | 1660 |
કાળા તલ | 2300 | 2715 |
લસણ | 80 | 300 |
ધાણા | 1730 | 2141 |
વરીયાળી | 2200 | 2200 |
જીરૂ | 3951 | 4421 |
રાય | 950 | 1124 |
મેથી | 850 | 1118 |
કલોંજી | 1800 | 2275 |
રાયડો | 950 | 1101 |
રજકાનું બી | 3600 | 4000 |
ગુવારનું બી | 880 | 893 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.