કપાસના ભાવમાં તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1875, જાણો આજના કપાસના બજાર ભાવ

કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 18/10/2022 ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 26000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1651થી 1790 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 10600 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1600થી 1780 સુધીના બોલાયા હતાં.

બોટાદ માર્કેટ યાર્ડમાં 77255 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1405થી 1875 સુધીના બોલાયા હતાં. અમરેલી માર્કેટ યાર્ડમાં 12000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1250થી 1814 સુધીના બોલાયા હતાં..

હળવદ માર્કેટ યાર્ડમાં 41015 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1635થી 1773 સુધીના બોલાયા હતાં. જામજોધપુર માર્કેટ યાર્ડમાં 15060 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1570થી 1781 સુધીના બોલાયા હતાં.

જસદણ માર્કેટ યાર્ડમાં 11000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1450થી 1820 સુધીના બોલાયા હતાં. બાબરા માર્કેટ યાર્ડમાં 15000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1630થી 1820 સુધીના બોલાયા હતાં.

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/10/2022 ને મંગળવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ અને શિહોરી માર્કેટ યાર્ડમાં રૂ. 1875 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 18/10/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1651 1790
અમરેલી 1250 1814
સાવરકુંડલા 1600 1780
જસદણ 1450 1820
બોટાદ 1405 1875
મહુવા 601 1753
ગોંડલ 1001 1791
કાલાવડ 1700 1846
જામજોધપુર 1570 1781
ભાવનગર 1480 1745
જામનગર 1450 1785
બાબરા 1630 1820
જેતપુર 1680 1776
વાંકાનેર 1500 1834
મોરબી 1650 1826
રાજુલા 1400 1805
હળવદ 1635 1773
વિસાવદર 1450 1786
તળાજા 1380 1788
બગસરા 1650 1789
ઉપલેટા 1500 1800
માણાવદર 1385 1840
ધોરાજી 1671 1776
વિછીયા 1600 1770
ભેંસાણ 1700 1705
ધારી 1445 1725
લાલપુર 1595 1764
ખંભાળિયા 1650 1730
ધ્રોલ 1686 1818
દશાડાપાટડી 1700 1740
પાલીતાણા 1430 1740
સાયલા 1600 1776
હારીજ 1715 1802
ધનસૂરા 1500 1720
વિસનગર 1560 1775
વિજાપુર 1650 1761
કુકરવાડા 1620 1747
ગોજારીયા 1360 1741
હિંમતનગર 1531 1725
માણસા 1600 1754
કડી 1676 1857
મોડાસા 1550 1690
પાટણ 1640 1771
થરા 1652 1800
તલોદ 1675 1710
સિધ્ધપુર 1570 1782
ડોળાસા 1400 1761
ટિંટોઇ 1550 1690
દીયોદર 1625 1700
બેચરાજી 1640 1723
ગઢડા 1615 1772
ઢસા 1610 1781
કપડવંજ 1500 1550
ધંધુકા 1580 1840
વીરમગામ 1748 1766
જોટાણા 1621 1705
ચાણસ્મા 1551 1758
ભીલડી 1456 1621
ખેડબ્રહ્મા 1730 1751
ઉનાવા 1550 1778
શિહોરી 1650 1875
લાખાણી 1661 1715
ઇકબાલગઢ 1700 1751
સતલાસણા 1525 1621
આંબલિયાસણ 1351 1731

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *