આજના તા. 24/06/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 24/06/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2700થી 4110 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2505 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2190 2410
જુવાર 555 615
બાજરો 350 425
ઘઉં 350 450
મગ 900 1315
અડદ 1050 1435
તુવેર 840 1020
ચોળી 460 1165
ચણા 700 915
મગફળી જીણી 900 1335
મગફળી જાડી 800 1200
એરંડા 1100 1421
તલ 2100 2254
તલ કાળા 2160 2580
રાયડો 1100 1175
લસણ 75 300
જીરૂ 2700 4110
અજમો 1300 2505
ગુવાર 975 1055
મરચા સૂકા 860 2010
સીંગદાણા 1100 1650
સોયાબીન 1050 1185

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2200થી 4021 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 501થી 1451 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 436 512
ઘઉં ટુકડા 400 522
કપાસ 1001 2441
મગફળી જીણી 910 1266
મગફળી જાડી 815 1321
મગફળી નવી 930 1316
સીંગદાણા 1600 1951
શીંગ ફાડા 1041 1591
એરંડા 1001 1436
તલ 1800 2301
કાળા તલ 2000 2676
તલ લાલ 2121 2141
જીરૂ 2200 4021
ઈસબગુલ 1991 2661
ધાણા 1000 2281
ધાણી 1100 2351
મરચા સૂકા પટ્ટો 501 1451
લસણ 101 391
ડુંગળી 81 166
બાજરો 241 241
જુવાર 501 651
મકાઈ 450 450
મગ 961 1341
ચણા 711 851
વાલ 1001 1326
વાલ પાપડી 1701 1701
અડદ 551 1501
ચોળા/ચોળી 601 1261
તુવેર 801 1261
સોયાબીન 1051 1231
રાયડો 1121 1121
રાઈ 1071 1091
મેથી 701 1061
અળસી 1026 1026
ગોગળી 941 991
કાળી જીરી 1451 1451
સુરજમુખી 600 961

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2000થી 3675 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2226 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 370 452
જુવાર 250 378
ચણા 750 864
અડદ 1250 1462
તુવેર 1000 1255
મગફળી જીણી 980 1210
મગફળી જાડી 1000 1250
સીંગફાડા 1300 1552
એરંડા 1441 1441
તલ 1950 2277
તલ કાળા 2000 2628
જીરૂ 2000 3675
ધાણા 1900 2226
મગ 2000 1327
ચોળી 900 1032
સીંગદાણા જીણા 1500 1710
સીંગદાણા જાડા 1525 1846
સોયાબીન 900 1167
મેથી 650 940

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2460થી 4000 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1950થી 2374 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 411 479
તલ 1500 2194
મગફળી જીણી 860 1236
જીરૂ 2460 4000
જુવાર 678 678
અડદ 935 1385
ચણા 700 843
એરંડા 1378 1433
વરિયાળી 950 1810
તલ કાળા 1950 2374
રાઈ 1053 1155
સીંગદાણા 1476 1669
ગુવારનું બી 970 1010

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 571થી 1625 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 900થી 2000 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 900 2000
મગફળી જીણી 1006 1261
મગફળી જાડી 1022 1300
એરંડા 1244 1335
જુવાર 281 730
બાજરો 406 515
ઘઉં 340 619
અડદ 1332 1472
મગ 875 1312
સોયાબીન 1127 1190
મેથી 550 958
રાઈ 1089 1089
ચણા 530 965
તલ 1800 2275
તલ કાળા 1780 2572
તુવેર 889 1097
ચોળી 501 575
ડુંગળી 70 332
ડુંગળી સફેદ 138 207
નાળિયેર  571 1625

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 4100 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2400 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1900 2400
ઘઉં લોકવન 416 462
ઘઉં ટુકડા 428 480
જુવાર સફેદ 480 660
જુવાર પીળી 365 475
બાજરી 270 425
તુવેર 950 1200
ચણા પીળા 815 859
ચણા સફેદ 1430 1925
અડદ 975 1511
મગ 1000 1329
વાલ દેશી 940 1805
વાલ પાપડી 1850 2010
ચોળી 913 1244
કળથી 775 960
સીંગદાણા 1680 1775
મગફળી જાડી 1090 1310
મગફળી જીણી 1080 1265
તલી 2090 2274
સુરજમુખી 940 1305
એરંડા 1350 1465
અજમો 1450 1920
સુવા 1225 1445
સોયાબીન 1100 1223
સીંગફાડા 1090 1620
કાળા તલ 2000 2640
લસણ 150 369
ધાણા 1850 2221
ધાણી 1940 2251
વરીયાળી 1680 2010
જીરૂ 3700 4100
રાય 1120 1220
મેથી 950 1210
કલોંજી 2111 2611
રાયડો 3700 4800
રજકાનું બી 3700 4800
ગુવારનું બી 960 1025

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment