આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 26/09/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 26/09/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2700થી 4520 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1480થી 2400 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1600 1900
જુવાર 450 700
બાજરો 250 386
ઘઉં 400 493
મગ 800 1305
અડદ 900 1470
તુવેર 800 1015
ચોળી 925 1115
વાલ 700 960
મેથી 400 1041
ચણા 750 1030
મગફળી જીણી 1050 1215
મગફળી જાડી 1000 1200
એરંડા 900 1431
તલ 2250 2447
રાયડો 755 1185
લસણ 40 195
જીરૂ 2700 4520
અજમો 1480 2400
ડુંગળી 75 230
વટાણા 400 715

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3151થી 4531 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2141 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 412 492
ઘઉં ટુકડા 414 510
કપાસ 1001 2001
મગફળી જીણી 980 1386
મગફળી નવી 900 1346
સીંગદાણા 1526 1691
શીંગ ફાડા 1061 1481
એરંડા 1251 1446
તલ 2051 2511
કાળા તલ 2000 2651
તલ લાલ 2391 2391
જીરૂ 3151 4531
ઈસબગુલ 2661 2900
વરિયાળી 2326 2326
ધાણા 1000 2141
ધાણી 1100 2151
લસણ 51 241
ડુંગળી 51 231
બાજરો 181 411
જુવાર 611 771
મકાઈ 191 491
મગ 800 1421
ચણા 751 866
વાલ 1176 2101
અડદ 801 1471
ચોળા/ચોળી 771 1401
તુવેર 1100 1451
સોયાબીન 700 991
રાયડો 1061 1091
મેથી 671 1031
રજકાનું બી 1100 2976
ગોગળી 591 1201
કાંગ 491 581
સુરજમુખી 926 926
વટાણા 631 871

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4000 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1700થી 2165 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 380 479
બાજરો 300 420
ચણા 700 859
અડદ 1200 1458
તુવેર 1150 1461
મગફળી જીણી 950 1108
મગફળી જાડી 850 1255
સીંગફાડા 1200 1398
એરંડા 1400 1429
તલ 2000 2481
તલ કાળા 1900 2622
જીરૂ 3500 4000
ધાણા 1700 2156
મગ 900 1392
સીંગદાણા જાડા 1400 1591
સોયાબીન 800 975
રાઈ 900 990
મેથી 600 600
ગુવાર 725 725
કાંગ 440 440

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2550થી 4520 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2144થી 2300 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1100 1850
ઘઉં 445 501
તલ 2300 2300
મગફળી જીણી 855 1195
જીરૂ 2550 4520
જુવાર 652 661
મગ 1166 1200
ચણા 795 857
તુવેર 1096 1262
ગુવારનું બી 944 944
તલ કાળા 2144 2300
રાયડો 1031 1042
સીંગદાણા 1274 1565

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2205થી 2459 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2055થી 2579 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1405 1856
શીંગ નં.૫ 969 1290
શીંગ નં.૩૯ 862 1269
શીંગ ટી.જે. 861 1240
મગફળી જાડી 825 1327
એરંડા 1301 1301
જુવાર 367 480
બાજરો 351 462
ઘઉં 405 548
મકાઈ 401 542
અડદ 1000 1262
મગ 950 1501
મેથી 927 927
ચણા 651 777
તલ 2205 2459
તલ કાળા 2055 2579
તુવેર 837 837
અજમો 701 1501
વટાણા 807 807
ડુંગળી 66 296
ડુંગળી સફેદ 159 180
નાળિયેર (100 નંગ) 690 2000

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4050થી 4519 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1525થી 1940 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1525 1940
ઘઉં લોકવન 458 482
ઘઉં ટુકડા 454 560
જુવાર સફેદ 525 780
જુવાર પીળી 370 485
બાજરી 285 425
તુવેર 1040 1450
ચણા પીળા 750 868
ચણા સફેદ 1530 2204
અડદ 1180 1515
મગ 1065 1426
વાલ દેશી 1850 2160
વાલ પાપડી 1950 2225
ચોળી 1052 1231
વટાણા 440 950
કળથી 750 1160
સીંગદાણા 1640 1730
મગફળી જાડી 975 1295
મગફળી જીણી 1025 1325
તલી 2000 2440
સુરજમુખી 750 1140
એરંડા 1407 1453
અજમો 1275 1560
સુવા 1175 1440
સોયાબીન 913 997
સીંગફાડા 1380 1540
કાળા તલ 2030 2727
લસણ 70 365
ધાણા 1840 2098
વરીયાળી 2100 2630
જીરૂ 4050 4519
રાય 970 1245
મેથી 940 1110
કલોંજી 1900 2230
રાયડો 920 1070
રજકાનું બી 4050 5000
ગુવારનું બી 930 965

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment