આજના તા. 27/06/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 27/06/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2660થી 4085 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2280 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1850 2050
જુવાર 270 645
બાજરો 350 492
ઘઉં 370 455
મગ 985 1275
અડદ 950 1450
તુવેર 1015 1190
ચોળી 1060 1155
મેથી 1017 1030
ચણા 700 857
મગફળી જીણી 900 1310
મગફળી જાડી 850 1150
એરંડા 900 1430
તલ 2100 2316
તલ કાળા 2120 2600
રાયડો 700 1225
લસણ 125 405
જીરૂ 2660 4085
અજમો 1850 2280
ગુવાર 505 1031
સોયાબીન 1000 1050
કલોંજી 1690 2185

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2151થી 4051 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2000થી 2701 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 406 480
ઘઉં ટુકડા 404 506
કપાસ 1111 2231
મગફળી જીણી 910 1266
મગફળી જાડી 820 1336
મગફળી નવી 940 1326
સીંગદાણા 1600 1811
શીંગ ફાડા 1091 1551
એરંડા 1001 1426
તલ 1301 2291
કાળા તલ 2000 2701
તલ લાલ 2001 2171
જીરૂ 2151 4051
વરિયાળી 1791 1926
ધાણા 1000 2291
ધાણી 1100 2311
લસણ 101 386
ડુંગળી 71 221
ડુંગળી સફેદ 51 156
બાજરો 321 411
જુવાર 491 681
મકાઈ 500 561
મગ 951 1311
ચણા 711 856
વાલ 651 1401
અડદ 776 1531
ચોળા/ચોળી 851 1101
મઠ 901 1081
તુવેર 626 1261
સોયાબીન 1031 1221
રાઈ 1071 1121
મેથી 611 1031
સુવા 1241 1241
ગોગળી 621 1091
કાંગ 541 541
વટાણા 441 821

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1910થી 2688 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1850થી 2338 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 380 449
ઘઉં ટુકડા 420 465
બાજરો 280 400
ચણા 750 871
અડદ 900 1480
તુવેર 1100 1264
મગફળી જીણી 1000 1200
મગફળી જાડી 950 1225
એરંડા 1404 1423
તલ 1950 2310
તલ કાળા 1910 2688
ધાણા 1850 2338
મગ 900 1330
સીંગદાણા જીણા 1500 1620
સીંગદાણા જાડા 1550 1722
સોયાબીન 920 1221
વટાણા 400 650
વરિયાળી 1000 1000
સુરજમુખી 750 970

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2500થી 3950 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1960થી 2404 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 442
તલ 1680 2240
મગફળી જીણી 1000 1188
જીરૂ 2500 3950
જુવાર 381 669
ચણા 700 836
એરંડા 1400 1420
તુવેર 1071 1123
તલ કાળા 1960 2404
સીંગદાણા 1500 1760
રાયડો 1072 1145
ગુવારનું બી 970 1000

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 452થી 1765 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1892થી 2190 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1892 2190
મગફળી જીણી 1172 1291
સીંગદાણા 1400 1780
મગફળી જાડી 1111 1274
એરંડા 1100 1378
જુવાર 330 723
બાજરો 326 519
ઘઉં 427 632
મકાઈ 352 461
અડદ 1190 1438
મગ 440 1251
મેથી 540 1010
રાઈ 980 1106
ચણા 430 921
તલ 2150 2276
તલ કાળા 1900 2571
તુવેર 401 1114
વરિયાળી 1300 2015
ધાણા 1500 1920
ડુંગળી 100 327
ડુંગળી સફેદ 133 207
નાળિયેર 452 1765

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3650થી 4042 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1700થી 2344 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1700 2344
ઘઉં લોકવન 417 454
ઘઉં ટુકડા 424 484
જુવાર સફેદ 475 690
જુવાર પીળી 350 435
બાજરી 290 430
મકાઇ 460 480
તુવેર 1000 1260
ચણા પીળા 811 858
ચણા સફેદ 1401 1801
અડદ 900 1525
મગ 1025 1322
વાલ દેશી 950 1740
વાલ પાપડી 1840 2025
ચોળી 910 1150
કળથી 775 980
સીંગદાણા 1675 1780
મગફળી જાડી 1100 1330
મગફળી જીણી 1090 1300
તલી 2000 2315
સુરજમુખી 850 1130
એરંડા 1381 1444
અજમો 1450 1960
સુવા 1200 1450
સોયાબીન 1117 1205
સીંગફાડા 1090 1625
કાળા તલ 1950 2641
લસણ 100 435
ધાણા 1860 2208
ધાણી 1875 2265
જીરૂ 3650 4042
રાય 1080 1240
મેથી 950 1180
ઇસબગુલ 2200 2450
કલોંજી 1850 2561
રાયડો 1070 1220
રજકાનું બી 3300 4600

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment