મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી આવકો સારી માત્રામાં આવી રહી છે, પંરતુ સુકો માલ બહુ ઓછો આવે છે, પરિણામે બજારમાં ભાવ ઊંચા બોલાય રહ્યા છે.
મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતું કે રોજની ભલે એક લાખ ગુણી ઉપરની આવક થતી હોય પરંતુ સુકો માલ બહુ ઓછો આવે છે. દાણાબર માલમાં ભાવ ઊંચા હોવાથી પિલાણ વાળાને પૂરતી મગફળી મળતી નથી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે મોટી મુવમેન્ટ દેખાતી નથી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 01/10/2022 ને શનિવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12251 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1462 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 27351 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1386 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 01/10/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10750 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 16135 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1585 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 01/10/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1525 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1585 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 01/10/2022 શનિવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 950 | 1331 |
અમરેલી | 880 | 1276 |
કોડીનાર | 825 | 950 |
સાવરકુંડલા | 1005 | 1307 |
જેતપુર | 875 | 1325 |
પોરબંદર | 890 | 990 |
વિસાવદર | 874 | 1336 |
મહુવા | 941 | 1224 |
ગોંડલ | 830 | 1386 |
કાલાવડ | 1000 | 1307 |
જુનાગઢ | 950 | 1240 |
જામજોધપુર | 1000 | 1320 |
ભાવનગર | 1215 | 1347 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 970 | 1242 |
હળવદ | 1050 | 1462 |
જામનગર | 1000 | 1265 |
ધ્રોલ | 1150 | 1201 |
સલાલ | 1210 | 1525 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 01/10/2022 શનિવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1370 |
અમઋએલી | 800 | 1250 |
કોડીનાર | 950 | 1362 |
સાવરકુંડલા | 995 | 1333 |
જસદણ | 900 | 1350 |
મહુવા | 920 | 1340 |
ગોંડલ | 925 | 1396 |
કાલાવડ | 1050 | 1366 |
જુનાગઢ | 900 | 1305 |
જામજોધપુર | 1050 | 1330 |
ઉપલેટા | 1000 | 1310 |
ધોરાજી | 766 | 1146 |
વાંકાનેર | 1160 | 1284 |
જેતપુર | 850 | 1346 |
તળાજા | 1100 | 1275 |
ભાવનગર | 951 | 1299 |
મોરબી | 1138 | 1170 |
જામનગર | 1100 | 1325 |
બાબરા | 920 | 980 |
ધારી | 985 | 1140 |
ખંભાળિયા | 850 | 1090 |
પાલીતાણા | 1000 | 1180 |
ધ્રોલ | 1040 | 1136 |
હિંમતનગર | 1200 | 1585 |
પાલનપુર | 1090 | 1344 |
તલોદ | 1336 | 1525 |
મોડાસા | 1100 | 1561 |
ડિસા | 1100 | 1371 |
ઇડર | 1100 | 1566 |
ધાનેરા | 1100 | 1321 |
થરા | 1161 | 1270 |
દીયોદર | 1080 | 1207 |
વડગામ | 1000 | 1211 |
ઇકબાલગઢ | 980 | 1349 |
સતલાસણા | 1250 | 1251 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.