નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1725, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં આવકો વધી રહી છે. સીંગદાણા અને સીંગતેલની બજારો નરમ હોવાથી મગફળીનાં ભાવમાં પણ ઘટાડો ગમે ત્યારે થાય તેવી પૂરી સંભાવનાં છે. અત્યારે સારા અને સુકા માલની ડીમાન્ડ સારી છે.

ભાવનગરનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, ભાવનગરમાં સારા માલમાં રૂ. 1700નાં ભાવ હતાં. જી-૯ ક્વોલિટીની મગફળી આવી હતી જેમાં આટલા ઊચા ભાવ હતાં. એ સિવાય સેરારશ 1500થી 2000 બોરીની આવક થાય છે. પાછોતરા વરસાદથી આ વિસ્તારમાં ખાસ કોઈ પાકને નુકસાન થયું નથી અને પાથરામાં થોડું નુકસાન છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 11/10/2022 ને મંગળવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 10286 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1060થી 1421 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 30911 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 925થી 1451 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 11/10/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 42851 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 14670 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20800 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1725 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 11/10/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1600 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1725 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 11/10/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1060 1421
અમરેલી 850 1330
પોરબંદર 1050 1051
વિસાવદર 923 1521
મહુવા 858 1472
ગોંડલ 925 1451
કાલાવડ 1150 1386
જુનાગઢ 1000 1358
જામજોધપુર 1000 1340
ભાવનગર 1076 1323
માણાવદર 1375 1376
તળાજા 830 1401
જામનગર 1000 1280
ભેસાણ 900 1441
ધ્રોલ 1230 1350
સલાલ 1300 1600
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 11/10/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1370
અમરેલી 950 1332
કોડીનાર 928 1192
જસદણ 900 1401
મહુવા 700 1457
ગોંડલ 940 1541
કાલાવડ 1250 1501
જુનાગઢ 1050 1465
જામજોધપુર 1000 1370
ઉપલેટા 1000 1305
ધોરાજી 906 1231
વાંકાનેર 1141 1461
તળાજા 1200 1406
ભાવનગર 902 1700
રાજુલા 756 1200
મોરબી 800 1450
જામનગર 1100 1420
બાબરા 990 1150
ધારી 1040 1200
ખંભાળિયા 900 1261
લાલપુર 800 1226
ધ્રોલ 1160 1315
હિંમતનગર 1300 1725
પાલનપુર 1121 1536
તલોદ 1200 1713
મોડાસા 1250 1600
ડિસા 1100 1470
ઇડર 1300 1665
ધનસૂરા 1000 1300
ધાનેરા 1180 1425
ભીલડી 1170 1400
થરા 1165 1360
દીયોદર 1105 1415
વડગામ 1078 1335
શિહોરી 1120 1235
ઇકબાલગઢ 1166 1427
સતલાસણા 1071 1249
લાખાણી 1050 1343

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment