મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. મંગળવારે અમુક જાતોનાં ભાવમાં મણે રૂ. 10નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી દિવસે- દિવસે ઘટી રહી છે, પંરતુ બજારમાં નબળી ક્વોલિટી વધારે આવતી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારમાં લેવાલી એકદમ ઓછી છે અને સામે મર્યાદીત માંગ જોવા મળી રહી છે. સારી ક્વોલિટીની મગફળીમાં માંગ છે, પંરતુ તેની આવકો નથી. પરિણામે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 13/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 16814 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1320 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે 13/12/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 33200 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1361 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18020 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 13/12/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ અને સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1724 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 13/12/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1090 | 1340 |
| અમરેલી | 910 | 1283 |
| કોડીનાર | 1120 | 1236 |
| સાવરકુંડલા | 1145 | 1326 |
| જેતપુર | 981 | 1340 |
| પોરબંદર | 1045 | 1265 |
| િવસાવદર | 895 | 1321 |
| મહુવા | 1182 | 1406 |
| ગોંડલ | 810 | 1321 |
| કાલાવડ | 1050 | 1400 |
| જુનાગઢ | 950 | 1330 |
| જામજોધપુર | 900 | 1320 |
| ભાવનગર | 1235 | 1300 |
| માણાવદર | 1325 | 1326 |
| તળાજા | 1150 | 1349 |
| હળવદ | 1125 | 1450 |
| જામનગર | 900 | 1260 |
| ભેસાણ | 800 | 1263 |
| ખેડબ્રહ્મા | 1120 | 1120 |
| સલાલ | 1100 | 1450 |
| દાહોદ | 1020 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 13/12/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1100 | 1240 |
| અમરેલી | 110 | 1242 |
| કોડીનાર | 1135 | 1373 |
| સાવરકુંડલા | 1130 | 1301 |
| જસદણ | 1100 | 1315 |
| મહુવા | 1015 | 1326 |
| ગોંડલ | 915 | 1291 |
| કાલાવડ | 1150 | 1301 |
| જુનાગઢ | 1000 | 1218 |
| જામજોધપુર | 900 | 1220 |
| ઉપલેટા | 1045 | 1255 |
| ધોરાજી | 901 | 1231 |
| વાંકાનેર | 1000 | 1464 |
| જેતપુર | 971 | 1341 |
| તળાજા | 1200 | 1615 |
| ભાવનગર | 1136 | 1616 |
| રાજુલા | 1000 | 1250 |
| મોરબી | 994 | 1404 |
| જામનગર | 1000 | 1405 |
| બાબરા | 1132 | 1268 |
| બોટાદ | 1000 | 1275 |
| ધારી | 905 | 1250 |
| ખંભાળિયા | 950 | 1313 |
| પાલીતાણા | 1105 | 1239 |
| લાલપુર | 1000 | 1200 |
| ધ્રોલ | 1000 | 1275 |
| હિંમતનગર | 1100 | 1700 |
| પાલનપુર | 1100 | 1358 |
| તલોદ | 1035 | 1625 |
| મોડાસા | 1000 | 1580 |
| ડિસા | 1131 | 1361 |
| ટિંટોઇ | 1020 | 1420 |
| ઇડર | 1240 | 1724 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1150 | 1349 |
| ભીલડી | 1200 | 1311 |
| થરા | 1190 | 1285 |
| દીયોદર | 1100 | 1250 |
| વીસનગર | 1051 | 1200 |
| માણસા | 1207 | 1311 |
| વડગામ | 1265 | 1290 |
| કપડવંજ | 900 | 1200 |
| શિહોરી | 1080 | 1211 |
| ઇકબાલગઢ | 840 | 1268 |
| લાખાણી | 1150 | 1250 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










