ખાસ નોંધ: આવતી કાલથી દિવાળી તહેવારોના કારણે મોટા ભાગનાં માર્કેટિંગ યાર્ડો 28 તારીખ સુધી બંધ રહેશે.
મગફળીની બજારમાં ઘટાડો આગળ વધી રહ્યો છે અને તેલનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળીનાં ભાવમાં મણે વધુ રૂ. 10થી 15નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં હવે બજારો નરમ રહે તેવી ધારણાં છે. ગોંડલ સિવાયનાં યાર્ડોમાં શનિવારથી દિવાળી વેકેશન એક સપ્તાહનું ચાલુ થશે. અમુક યાર્ડો 29મીને શનિવારે તો અમુક યાર્ડો 31મી સોમવારે જ સીધા ખુલશે. આમ સરેરાશ 8થી 10 દિવસ યાર્ડો બંધ રહેવાના છે.
નવી આવકો કેટલી માત્રામાં અને કેટલાક દિવસ આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. મગફળીનાં વેપારીઓ કહે છે કે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર છે અને આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ આધાર છે. સરેરાશ બજારો સુધરે તેવી સંભાવનાં હાલ ઓછી છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 21/10/2022 ને શુક્રવારના મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1036થી 1432 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18774 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1341 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 21/10/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 44048 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1421 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 17815 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1670 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/10/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1432 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1751 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 21/10/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1000 | 1330 |
અમરેલી | 800 | 1302 |
કોડીનાર | 965 | 1132 |
સાવરકુંડલા | 900 | 1402 |
જેતપુર | 961 | 1276 |
પોરબંદર | 1060 | 1255 |
વિસાવદર | 893 | 1321 |
મહુવા | 1036 | 1432 |
ગોંડલ | 820 | 1341 |
કાલાવડ | 1050 | 1263 |
જુનાગઢ | 900 | 1320 |
જામજોધપુર | 1000 | 1271 |
ભાવનગર | 1170 | 1300 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 950 | 1315 |
જામનગર | 900 | 1275 |
ભેસાણ | 800 | 1160 |
ધ્રોલ | 1100 | 1120 |
સલાલ | 1150 | 1312 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 21/10/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1280 |
અમરેલી | 825 | 1297 |
કોડીનાર | 1051 | 1286 |
સાવરકુંડલા | 875 | 1376 |
જસદણ | 1000 | 1350 |
મહુવા | 1057 | 1260 |
ગોંડલ | 910 | 1451 |
કાલાવડ | 1150 | 1401 |
જુનાગઢ | 1000 | 1420 |
જામજોધપુર | 1000 | 1315 |
ઉપલેટા | 1050 | 1270 |
ધોરાજી | 801 | 1211 |
વાંકાનેર | 1005 | 1460 |
જેતપુર | 975 | 1426 |
તળાજા | 1150 | 1425 |
ભાવનગર | 1125 | 1751 |
રાજુલા | 860 | 1225 |
મોરબી | 1100 | 1384 |
જામનગર | 1000 | 1705 |
બાબરા | 1035 | 1285 |
બોટાદ | 900 | 1200 |
ભચાઉ | 1300 | 1350 |
ધારી | 885 | 1185 |
ખંભાળિયા | 1000 | 1466 |
પાલીતાણા | 1050 | 1193 |
લાલપુર | 1056 | 1200 |
ધ્રોલ | 1100 | 1240 |
હિંમતનગર | 1100 | 1670 |
તલોદ | 1100 | 1575 |
મોડાસા | 1000 | 1490 |
ડિસા | 1151 | 1421 |
ઇડર | 1150 | 1509 |
ધનસૂરા | 1000 | 1200 |
વડગામ | 1130 | 1325 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.