નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1955, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ખાદ્યતેલની બજારમાં નરમાઈ વચ્ચે મગફળીના ભાવ પણ નરમ રહ્યાં હતાં. મોટા ભાગનાં પીઠાઓમાં મગફળીના ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારનો મોટો આધાર સીંગતેલની બજાર ઉપર જ રહેલો છે. મગફળીનાં ભાવમાં હવે વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં બહુ ઓછી દેખાય રહી છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, હાલ વેચવાલી આવી રહી છે, પંરતુ હવે વેચવાલીમાં વધારો થવાની ધારણાં નથી. ગોંડલમાં આજે 1.10થી 1.25 લાખ ગુણી વચ્ચે આવકો હતી, પંરતુ હવે બીજી વાર આવકો કરશે ત્યારે આનાંથી ઓછી થાય તેવી ધારણાં છે. આજે જે આવકો કરી તેમાં પણ નબળી ક્વોલિટીની મગફળીની જથ્થો વધારે હતો અને સરેરાશ મગફળીની બજારમાં આગળ ઉપર બજારનો ટોન ખાદ્યતેલની બજાર ઉપર જ રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/11/2022 ને મંગળ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17177  ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1291 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7069 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/11/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 13603 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1401 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 13587 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1500 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/11/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1461 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1955 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 22/11/2022 મંગળ જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1260
અમરેલી 800 1258
કોડીનાર 1070 1220
સાવરકુંડલા 1200 1301
જેતપુર 851 1311
પોરબંદર 1075 1185
િવસાવદર 937 1461
મહુવા 1215 1361
ગોંડલ 820 1291
કાલાવડ 1050 1300
જુનાગઢ 900 1250
જામજોધપુર 950 1240
ભાવનગર 1118 1350
માણાવદર 1300 1301
તળાજા 1050 1260
હળવદ 1050 1400
જામનગર 900 1200
ભેસાણ 900 1223
ધ્રોલ 1111 1337
સલાલ 1210 1425
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 22/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1230
અમરેલી 945 1238
કોડીનાર 1128 1358
સાવરકુંડલા 1300 1421
જસદણ 1025 1270
મહુવા 831 1286
ગોંડલ 900 1286
કાલાવડ 1150 1325
જુનાગઢ 1000 1600
જામજોધપુર 1000 1280
ઉપલેટા 1030 1233
ધોરાજી 951 1236
વાંકાનેર 900 1415
જેતપુર 931 1486
તળાજા 1200 1480
ભાવનગર 1101 1826
રાજુલા 1000 1181
મોરબી 950 1472
જામનગર 1000 1955
બાબરા 1140 1210
બોટાદ 970 1170
ભચાઉ 1300 1351
ધારી 961 1230
ખંભાળિયા 965 1350
પાલીતાણા 1151 1185
લાલપુર 1050 1151
ધ્રોલ 1040 1226
હિંમતનગર 1100 1705
પાલનપુર 1121 1500
તલોદ 1100 1575
મોડાસા 1200 1570
ડિસા 1121 1401
ટિંટોઇ 1001 1400
ઇડર 1250 1727
ધનસૂરા 1000 1200
ધાનેરા 1120 1320
ભીલડી 1050 1300
થરા 1100 1283
દીયોદર 1100 1330
વીસનગર 1100 1268
માણસા 1200 1255
વડગામ 1161 1290
કપડવંજ 950 1325
શિહોરી 1090 1255
ઇકબાલગઢ 1000 1442
સતલાસણા 1150 1425
લાખાણી 1165 1313

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment