નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1701, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ભાવ સરેરાશ નરમ રહ્યાં હતાં. મગફળીની બજારમાં લેવાલી ઓછી છે અને સરેરાશ વેચવાલી પણ ઓછી છે પરંતુ કાદરી મગફળીની માંગ ઓઈલ મિલોમાં ઘટવા લાગી હોવાથી શનિવારે તેમાં મણે રૂ. 10થી 15નો ઘટાડો થયો હતો.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, સીંગતેલમાં અનેક ઓઈલ મિલો કાદરી કે બીટી- 32 કહેવાય એ મગફળીનું મિક્સિંગ કરીને જ પિલાણ કરી રહી છે અને આ તેલ ખરીદનારો વર્ગ અને પ્યોર જી-20ની મગફળીનું તેલ ખરીદનાર વર્ગ એમ બે ભાગલા પડી ગયા છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. મગફળીની બજારમાં હવે તેજી ક્વોલિટી મુજબ જ જોવા મળશે, પંરતુ જેમાં માંગ નહી એ બજારો નીચા જ રહે તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13554 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1376 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 5500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/12/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14286 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1275 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4490 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1701 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1510 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1701 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1411
અમરેલી 870 1355
કોડીનાર 1075 1253
સાવરકુંડલા 1040 1358
જેતપુર 965 1326
પોરબંદર 1050 1300
વિસાવદર 954 1356
મહુવા 1300 1436
ગોંડલ 810 1376
કાલાવડ 1050 1400
જુનાગઢ 1050 1391
જામજોધપુર 900 1350
ભાવનગર 1255 1340
માણાવદર 1375 1376
તળાજા 1150 1353
હળવદ 1000 1360
જામનગર 900 1330
ભેસાણ 800 1282
સલાલ 1200 1510
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/12/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1275
અમરેલી 830 1243
કોડીનાર 1155 1376
સાવરકુંડલા 1075 1257
જસદણ 1100 1325
મહુવા 1157 1353
ગોંડલ 925 1356
કાલાવડ 1150 1300
જુનાગઢ 1000 1254
જામજોધપુર 900 1200
ઉપલેટા 1100 1271
ધોરાજી 926 1276
વાંકાનેર 1000 1463
જેતપુર 915 1291
તળાજા 1255 1515
ભાવનગર 1236 1611
રાજુલા 925 1289
મોરબી 900 1494
જામનગર 1000 1400
બાબરા 1148 1292
બોટાદ 1000 1220
ધારી 1111 1316
ખંભાળિયા 900 1358
લાલપુર 900 1018
ધ્રોલ 985 1293
હિંમતનગર 1100 1701
પાલનપુર 1250 1368
તલોદ 1050 1560
મોડાસા 981 1515
ડિસા 1195 1371
ઇડર 1220 1628
ધનસૂરા 1000 1200
ધાનેરા 1250 1351
ભીલડી 1266 1267
દીયોદર 1150 1330
માણસા 1211 1222
કપડવંજ 1400 1500
ઇકબાલગઢ 1085 1200
સતલાસણા 1151 1152

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment