તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 286 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2550થી 2869 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 114 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2011થી 2921 સુધીના બોલાયા હતાં.
તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 133 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1600થી 3024 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 100 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2600થી 2950 સુધીના બોલાયા હતાં.
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 143 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2380થી 2624 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 17 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1950થી 2607 સુધીના બોલાયા હતાં.
તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલની 9 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2490થી 2491 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 51 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2175થી 2780 સુધીના બોલાયા હતાં.
તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 3170 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં રૂ. 2800 સુધીનો બોલાયો હતો.
સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):
તા. 15/12/2022 ગુરુવારના સફેદ તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2550 | 2869 |
ગોંડલ | 2011 | 2921 |
અમરેલી | 1600 | 3024 |
બોટાદ | 2125 | 3170 |
સાવરકુંડલા | 2600 | 2950 |
જામનગર | 2000 | 2850 |
ભાવનગર | 2376 | 3149 |
જામજોધપુર | 2550 | 2880 |
કાલાવડ | 2430 | 2675 |
જેતપુર | 2451 | 2791 |
જસદણ | 1600 | 2781 |
વિસાવદર | 2350 | 2686 |
મહુવા | 2600 | 2900 |
જુનાગઢ | 2450 | 2828 |
મોરબી | 1760 | 2710 |
રાજુલા | 2600 | 3001 |
કોડીનાર | 2400 | 2772 |
ધોરાજી | 2501 | 2700 |
હળવદ | 2510 | 2901 |
ઉપલેટા | 2540 | 2670 |
ભેંસાણ | 2400 | 2828 |
તળાજા | 2433 | 2686 |
ભચાઉ | 2300 | 2625 |
ધ્રોલ | 2500 | 2850 |
ભુજ | 2800 | 2880 |
ઉંઝા | 2511 | 2950 |
ધાનેરા | 2525 | 2551 |
વિસનગર | 1700 | 2750 |
પાટણ | 2525 | 2800 |
મહેસાણા | 2690 | 2691 |
સિધ્ધપુર | 2480 | 2481 |
ડિસા | 2500 | 2591 |
રાધનપુર | 2190 | 2801 |
કડી | 2500 | 2676 |
પાથાવાડ | 2400 | 2551 |
કપડવંજ | 2200 | 2650 |
વીરમગામ | 2741 | 2742 |
થરાદ | 2400 | 3100 |
બાવળા | 2301 | 2302 |
વાવ | 2400 | 2401 |
લાખાણી | 2576 | 2581 |
ઇકબાલગઢ | 2545 | 2546 |
દાહોદ | 1800 | 2300 |
કાળા તલના બજાર ભાવ (Black/ Kala Tal Na Bajar Bhav):
તા. 15/12/2022 ગુરુવારના કાળા તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2380 | 2624 |
અમરેલી | 1950 | 2607 |
સાવરકુંડલા | 2500 | 2800 |
બોટાદ | 2175 | 2780 |
જુનાગઢ | 2490 | 2491 |
જસદણ | 2000 | 2600 |
ભાવનગર | 2656 | 2657 |
વિસાવદર | 2300 | 2536 |
મોરબી | 2505 | 2739 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.