આજના તા. 04/06/2022, શનિવારના બજાર ભાવ: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો - GKmarugujarat

આજના તા. 04/06/2022, શનિવારના બજાર ભાવ: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજના તા. 04/06/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2750થી 4025 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2340 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2120 2450
જુવાર 200 576
બાજરો 200 423
ઘઉં 345 481
મગ 900 1245
અડદ 600 1315
તુવેર 700 1105
ચોળી 855 1085
મેથી 900 1000
મગફળી જીણી 1200 1450
મગફળી જાડી 1100 1225
એરંડા 700 1466
તલ 1800 1965
તલ કાળા 1850 2340
રાયડો 1000 1220
લસણ 60 320
જીરૂ 2750 4025
અજમો 1850 2340
ધાણા 1900 2025
સોયાબીન 300 700
વટાણા 860 2205

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4051 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 551થી 3401 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 408 460
ઘઉં ટુકડા 410 515
કપાસ 1111 2621
મગફળી જીણી 910 1301
મગફળી જાડી 810 1356
મગફળી નવી 1000 1371
સીંગદાણા 1700 1821
શીંગ ફાડા 921 1651
એરંડા 1221 1506
તલ 1300 1981
કાળા તલ 1601 2501
જીરૂ 2251 4051
ઈસબગુલ 2500 2621
કલંજી 1200 2601
વરિયાળી 1576 1576
ધાણા 1000 2261
ધાણી 1100 2281
મરચા સૂકા પટ્ટો
551 3401
ડુંગળી 51 216
ડુંગળી સફેદ 71 171
બાજરો 231 411
જુવાર 391 571
મકાઈ 431 561
મગ 1101 1241
ચણા 555 841
વાલ 601 1401
વાલ પાપડી 601 1701
અડદ 700 1371
ચોળા/ચોળી 726 951
તુવેર 601 1151
સોયાબીન 966 1381
રાયડો 1131 1161
રાઈ 976 1081
મેથી 751 1031
ગોગળી 731 1191
કાંગ 300 471
સુરજમુખી 1000 1000

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 4220 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2000થી 2201 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 447
બાજરો 250 436
ચણા 688 840
અડદ 1150 1374
તુવેર 900 1239
મગફળી જીણી 1060 1198
મગફળી જાડી 800 1240
સીંગફાડા 1250 1550
એરંડા 1100 1490
તલ 1750 2010
તલ કાળા 1800 2550
જીરૂ 3100 4220
ધાણા 2000 2201
મગ 1050 1336
વાલ 800 1200
ચોળી 1000 1200
સીંગદાણા 1750 1750
સોયાબીન 1100 1279
મેથી 600 900
રાયડો 950 950
ગુવાર 900 1100
સુરજમુખી 1090 1090

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2480થી 3950 સુધીનો બોલાયો હતો તથા વરીયાળી નો ભાવ રૂ. 1785થી 1785 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1785 2245
ઘઉં 419 497
તલ 1400 2020
મગફળી જીણી 1125 1257
જીરૂ 2480 3850
બાજરો 384 466
જુવાર 668 668
અડદ 601 1161
ચણા 671 827
એરંડા 1400 1474
વરિયાળી 1785 1785
તુવેર 874 996
સીંગદાણા 1524 1740
રાયડો 1001 1151
ગુવારનું બી 935 1099

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 485થી 1850 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 900થી 2391 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 900 2391
મગફળી જીણી 1228 1372
મગફળી જાડી 986 1290
એરંડા 1281 1375
જુવાર 360 612
બાજરો 154 484
ઘઉં 408 700
અજમો 720 1225
અડદ 481 1275
મગ 646 1211
મેથી 830 912
ચણા 652 874
તલ 1500 2057
તલ કાળા 1600 2450
તુવેર 700 935
ધાણા 2090 2155
રાઈ 990 1125
ડુંગળી 62 244
ડુંગળી સફેદ 80 209
નાળિયેર
485 1850

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3220થી 4061  સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2050થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના રજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2050 2600
ઘઉં લોકવન 428 460
ઘઉં ટુકડા 437 494
જુવાર સફેદ 450 680
જુવાર પીળી 370 480
બાજરી 280 470
તુવેર 970 1140
ચણા પીળા 810 845
ચણા સફેદ 1200 1580
અડદ 1260 1330
મગ 1101 1251
વાલ દેશી 850 1675
વાલ પાપડી 1825 2000
ચોળી 950 1160
કળથી 875 1011
સીંગદાણા 1730 1800
મગફળી જાડી 1100 1360
મગફળી જીણી 1080 1340
તલી 1800 1971
સુરજમુખી 975 1311
એરંડા 1425 1490
અજમો 1575 2100
સુવા 1250 1375
સોયાબીન 1150 1275
સીંગફાડા 1120 1690
કાળા તલ 1975 2513
લસણ 90 370
ધાણા 1930 2149
મરચા સુકા 1790 3200
ધાણી 2090 2334
વરીયાળી 1481 2025
જીરૂ 3220 4061
રાય 1080 1200
મેથી 900 1204
કલોંજી 2100 2660
રાયડો 1100 1220
રજકાનું બી 3600 5400
ગુવારનું બી 1080 1120

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Comment