એરંડાના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1521, જાણો આજના એરંડાના બજાર ભાવ

WhatsApp Group Join Now

એરંડાના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 04/06/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાની 344 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1425થી 1490 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં એરંડાની 208 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1221થી 1506 સુધીના બોલાયા હતાં.

જામનગર માર્કેટ યાર્ડમાં એરંડાની 215 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 700થી 1466 સુધીના બોલાયા હતાં. હળવદ માર્કેટ યાર્ડમાં એરંડાની 620 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1470થી 1497 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: જીરૂના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ ઉંઝામાં રૂ. 4723, જાણો આજના જીરૂના બજાર ભાવ

ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની 5141 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1480થી 1509 સુધીના બોલાયા હતાં. હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની 3000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1485થી 1515 સુધીના બોલાયા હતાં.

કડી માર્કેટ યાર્ડમાં એરંડાની 5050 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1490થી 1508 સુધીના બોલાયા હતાં. વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની 2229 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1451થી 1517 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: ગુજરાત એલર્ટ; અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં અહીં પડશે ૮૦થી ૧૦૦ ઈંચ વરસાદ

એરંડાના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 04/06/2022 ને શનિવારના રોજ એરંડાનો સૌથી ઉંચો ભાવ વિજાપુર,વીરમગામ અને મહેસાણા માર્કેટ યાર્ડમાં રૂ. 1521 સુધીનો બોલાયો હતો.

એરંડાના બજાર ભાવ:

તા. 04/06/2022 ને શનિવારના એરંડાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1425 1490
ગોંડલ 1221 1506
જુનાગઢ 1100 1490
જામનગર 700 1466
કાલાવડ 1100 1416
સાવરકુંડલા 1300 1400
જામજોધપુર 1420 1485
જેતપુર 1311 1471
ઉપલેટા 1400 1481
વિસાવદર 1275 1451
ધોરાજી 1376 1456
મહુવા 1281 1375
અમરેલી 1265 1476
કોડીનાર 1250 1472
તળાજા 1181 1440
હળવદ 1470 1497
ભાવનગર 1301 1470
જસદણ 1100 1441
બોટાદ 1021 1400
વાંકાનેર 1120 1458
મોરબી 1400 1474
ભચાઉ 1488 1497
ભુજ 1485 1497
દશાડાપાટડી 1478 1485
ધ્રોલ 1050 1440
ડિસા 1495 1510
ભાભર 1480 1509
પાટણ 1470 1520
ધાનેરા 1485 1510
મહેસાણા 1470 1521
વિજાપુર 1490 1521
હારીજ 1485 1515
માણસા 1480 1511
ગોજારીયા 1490 1500
કડી 1490 1508
વિસનગર 1451 1517
પાલનપુર 1494 1514
તલોદ 1489 1505
થરા 1497 1513
દહેગામ 1487 1498
ભીલડી 1490 1501
દીયોદર 1500 1509
કલોલ 1509 1519
સિધધપુર 1450 1520
હિંમતનગર 1400 1480
કુકરવાડા 1440 1503
મોડાસા 1450 1482
ધનસૂરા 1470 1480
ઇડર 1480 1505
ટિટોઇ 1440 1473
પાથાવાડ 1496 1508
બેચરાજી 1498 1506
કપડવંજ 1440 1450
વીરમગામ 1486 1521
થરાદ 1450 1504
રાસળ 1480 1500
બાવળા 1455 1509
સાણંદ 1475 1486
રાધનપુર 1467 1503
આંબલિયાસણ 1492 1500
સતલાસણા 1465 1471
ઇકબાલગઢ 1490 1495
શિહોરી 1490 1510
ઉનાવા 1490 1500
લાખાણી 1495 1511
સમી 1485 1506
વારાહી 1480 1493
જાદર 1485 1505
ચાણસમા 1451 1502
દાહોદ 1380 1400

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment