અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 25 જુલાઈ સુધીની ધોધમાર વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં સતત એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે અને સરખી વરાપ નીકળી નથી ત્યાં ફરી લાંબો રાઉન્ડ આવીને ઉભો રહેતા એવા વિસ્તારોમાં વધુ વરસાદના લીધે ચિંતા જનક સ્થિતી ઊભી થઈ છે. ગઈ કાલથી આગામી તા. 25 જુલાઈ સુધી જુદા જુદા ચાર પરિબળોનાં કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાભાગનાં સ્થળોએ મધ્યમથી ભારે અને અમુક … Read more

ફરી આગાહી બદલાઈ; હવે આ જિલ્લામાં રેડ/ઓરેંજ એલર્ટ, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનીઅ આગાહી

નમસ્કાર મિત્રો, હાલ પશ્ચિમ કચ્છમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આવતા 24 કલાકમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે. ગઈકાલે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. તેમજ બાકી રહેલા દક્ષિણ ગુજરાતમાં પણ ગઈ કાલ … Read more

બારે મેઘ ખાંગા/ ગુજરાત થશે પાણી પાણી, અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામા?

bare megh khanga gujarat varsad agahi 2023

નમસ્કાર મિત્રો, રાજયમાં ફરી એક વખત વરસાદી માહોલ બનવાનો છે ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદ આગાહી થવાની કરી છે. રાત્રે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ સારો વરસાદ પડ્યો છે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. અત્યારે હજુ પણ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં … Read more

પુનર્વસુ નક્ષત્ર વરસાદ સંજોગ; જાણો કયું વાહન, કેટલો વરસાદ? કોની કોની આગાહી?

Punarvasu Nakshatra 2023

નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરતના ચોર્યાસીમાં પણ ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો તેમજ પાટણ, પોરબંદર અને મહેસાણામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. વરસાદનું પુનર્વસુ નક્ષત્ર 06/07/2023 ને ગુરુવારથી ચાલુ … Read more

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 12 જુલાઈ સુધીની ધોધમાર વરસાદની આગાહી

હાલ ગુજરાતભરમાં તોફાની વરસાદનું જોર ઘટ્યું છે. ચોમાસાએ જાણે બ્રેક લીધો હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા. 6 થી 12 જુલાઈ દરમ્યાન વરસાદનો એક સારો રાઉન્ડ આવશે તેવું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાત રાજયના 44 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 15 … Read more

જુલાઈમાં ફરી મેઘરાજાનું તાંડવ/ વરસાદના બીજા રાઉન્ડની આગાહી, જાણો ક્યારે?

નમસ્કાર મિત્રો, વરસાદે ગુજરાતના ઘણા વિસ્તારોમાં એક-બે દિવસથી વિરામ લીધો છે અને કેટલાક વિસ્તારોમાં વરાપ જોવા મળી છે. જોકે વરસાદનો આ વિરામ થોડાક દિવસ જ રહેશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. રાજ્યમાં આગામી 6 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, 4થી 7 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો … Read more

હવામાન વિભાગની સૌથી મોટી આગાહી; 4 જીલ્લામાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ગઈ કાલથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, જામનગર, જુનાગઢ અને કચ્છની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત રાજયમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં રેડ … Read more

અષાઢમાં મેઘો અનરાધાર/ આ વિસ્તારોમાં એલર્ટ, ભારે થી અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, રાજ્યમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં બધી બાજુ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ … Read more

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 3 જુલાઈ સુધીની ધોધમાર વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, આજે સમગ્ર ગુજરાતભરમાં ચોમાસુ બેસી ગયું છે. જયારે પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણાના થોડા ભાગો સિવાય દેશભરમાં ચોમાસુ બેસી ગયું છે. 27 જુનથી 3 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે. ઘણા વિસ્તારોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડની શક્યતા છે. વધુ વરસાદવાળા સેન્ટરોમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી જાય તેવી સંભાવના વેધર એનાલીસ્ટ … Read more