આજના તા. 08/06/2022, બુધવારના બજાર ભાવ: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

WhatsApp Group Join Now

આજના તા. 08/06/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2400થી 3995 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ21002450
જુવાર400622
બાજરો300471
ઘઉં352450
મગ9001270
અડદ9001365
તુવેર6001005
ચોળી7501200
મેથી9801150
મગફળી જીણી11001340
મગફળી જાડી10001230
એરંડા10401483
તલ18001994
તલ કાળા20852300
રાયડો10501225
લસણ90500
જીરૂ24003995
અજમો18502600
ધાણા15002100
મરચા સૂકા12002760
સીંગદાણા12151655
કલોંજી12002600

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2200થી 4011 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 751થી 3701 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં416468
ઘઉં ટુકડા418536
કપાસ13012601
મગફળી જીણી9001316
મગફળી જાડી8151416
મગફળી નવી10501326
સીંગદાણા16501801
શીંગ ફાડા10011681
એરંડા11211511
તલ15002041
તલ લાલ20012071
જીરૂ22004011
ઈસબગુલ25212521
કલંજી14512721
વરિયાળી15511551
ધાણા10112231
ધાણી11012261
મરચા સૂકા પટ્ટો
7513701
લસણ101446
ડુંગળી51196
ડુંગળી સફેદ86186
બાજરો151391
જુવાર341571
મકાઈ351571
મગ10011301
ચણા751876
વાલ7761461
અડદ7011351
ચોળા/ચોળી5261081
તુવેર9211231
સોયાબીન10111371
રાયડો11411191
રાઈ6001041
મેથી6011011
અજમો9511500
સુવા12111271
ગોગળી6001191
સુરજમુખી10411101
વટાણા671901

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1700થી 2440 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1950થી 2274 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં350452
ઘઉં ટુકડા380470
બાજરો350403
જુવાર400527
ચણા750874
અડદ9001384
તુવેર10001269
મગફળી જીણી10001218
મગફળી જાડી10501238
સીંગફાડા12001500
એરંડા14001473
તલ18502012
તલ કાળા17002440
ધાણા19502274
મગ10501345
ચોળી8001000
સીંગદાણા15001712
સોયાબીન10501300
મેથી7001000
વટાણા800800
ગુવાર9001090
સુરજમુખી10001000

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 3990 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1100થી 2262 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ18502300
ઘઉં420538
તલ14201996
મગફળી જીણી10301273
જીરૂ25403990
બાજરો380460
જુવાર405671
અડદ901901
ચણા700842
એરંડા14551471
અજમો14131413
તુવેર8981100
તલ કાળા11002262
મેથી670966
સીંગફાડા12151685
ગુવારનું બી10421100

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 530થી 1672 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1085થી 2328 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ10852328
મગફળી જીણી10761322
મગફળી જાડી11601300
એરંડા12201456
જુવાર397587
બાજરો333475
ઘઉં340641
મકાઈ401453
અડદ5001324
મગ8101252
સોયાબીન11781230
ચણા500785
તલ17502200
તલ કાળા17802460
અજમો5011300
કાળી જીરી16001600
ધાણા19011935
ડુંગળી66361
ડુંગળી સફેદ91202
નાળિયેર 
5301675

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3650થી 4015 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2100થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.21002600
ઘઉં લોકવન400430
ઘઉં ટુકડા415495
જુવાર સફેદ470670
જુવાર પીળી365475
બાજરી280471
તુવેર9561198
ચણા પીળા811865
ચણા સફેદ11401822
અડદ12351415
મગ11001340
વાલ દેશી8251580
વાલ પાપડી18401960
ચોળી9711171
કળથી875970
સીંગદાણા17251800
મગફળી જાડી10501270
મગફળી જીણી10701270
તલી17002000
સુરજમુખી8501280
એરંડા14051488
અજમો15702080
સુવા11771311
સોયાબીન11501334
સીંગફાડા11001700
કાળા તલ18352588
લસણ110426
ધાણા17502100
મરચા સુકા18003200
ધાણી18002210
વરીયાળી16011994
જીરૂ36504015
રાય10001290
મેથી9211161
કલોંજી21002690
રાયડો11501230
રજકાનું બી35505150
ગુવારનું બી11001110

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment