આજના તા. 08/06/2022, બુધવારના બજાર ભાવ: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

WhatsApp Group Join Now

આજના તા. 08/06/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2400થી 3995 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2100 2450
જુવાર 400 622
બાજરો 300 471
ઘઉં 352 450
મગ 900 1270
અડદ 900 1365
તુવેર 600 1005
ચોળી 750 1200
મેથી 980 1150
મગફળી જીણી 1100 1340
મગફળી જાડી 1000 1230
એરંડા 1040 1483
તલ 1800 1994
તલ કાળા 2085 2300
રાયડો 1050 1225
લસણ 90 500
જીરૂ 2400 3995
અજમો 1850 2600
ધાણા 1500 2100
મરચા સૂકા 1200 2760
સીંગદાણા 1215 1655
કલોંજી 1200 2600

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2200થી 4011 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 751થી 3701 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 416 468
ઘઉં ટુકડા 418 536
કપાસ 1301 2601
મગફળી જીણી 900 1316
મગફળી જાડી 815 1416
મગફળી નવી 1050 1326
સીંગદાણા 1650 1801
શીંગ ફાડા 1001 1681
એરંડા 1121 1511
તલ 1500 2041
તલ લાલ 2001 2071
જીરૂ 2200 4011
ઈસબગુલ 2521 2521
કલંજી 1451 2721
વરિયાળી 1551 1551
ધાણા 1011 2231
ધાણી 1101 2261
મરચા સૂકા પટ્ટો
751 3701
લસણ 101 446
ડુંગળી 51 196
ડુંગળી સફેદ 86 186
બાજરો 151 391
જુવાર 341 571
મકાઈ 351 571
મગ 1001 1301
ચણા 751 876
વાલ 776 1461
અડદ 701 1351
ચોળા/ચોળી 526 1081
તુવેર 921 1231
સોયાબીન 1011 1371
રાયડો 1141 1191
રાઈ 600 1041
મેથી 601 1011
અજમો 951 1500
સુવા 1211 1271
ગોગળી 600 1191
સુરજમુખી 1041 1101
વટાણા 671 901

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1700થી 2440 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1950થી 2274 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 452
ઘઉં ટુકડા 380 470
બાજરો 350 403
જુવાર 400 527
ચણા 750 874
અડદ 900 1384
તુવેર 1000 1269
મગફળી જીણી 1000 1218
મગફળી જાડી 1050 1238
સીંગફાડા 1200 1500
એરંડા 1400 1473
તલ 1850 2012
તલ કાળા 1700 2440
ધાણા 1950 2274
મગ 1050 1345
ચોળી 800 1000
સીંગદાણા 1500 1712
સોયાબીન 1050 1300
મેથી 700 1000
વટાણા 800 800
ગુવાર 900 1090
સુરજમુખી 1000 1000

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 3990 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1100થી 2262 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1850 2300
ઘઉં 420 538
તલ 1420 1996
મગફળી જીણી 1030 1273
જીરૂ 2540 3990
બાજરો 380 460
જુવાર 405 671
અડદ 901 901
ચણા 700 842
એરંડા 1455 1471
અજમો 1413 1413
તુવેર 898 1100
તલ કાળા 1100 2262
મેથી 670 966
સીંગફાડા 1215 1685
ગુવારનું બી 1042 1100

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 530થી 1672 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1085થી 2328 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1085 2328
મગફળી જીણી 1076 1322
મગફળી જાડી 1160 1300
એરંડા 1220 1456
જુવાર 397 587
બાજરો 333 475
ઘઉં 340 641
મકાઈ 401 453
અડદ 500 1324
મગ 810 1252
સોયાબીન 1178 1230
ચણા 500 785
તલ 1750 2200
તલ કાળા 1780 2460
અજમો 501 1300
કાળી જીરી 1600 1600
ધાણા 1901 1935
ડુંગળી 66 361
ડુંગળી સફેદ 91 202
નાળિયેર 
530 1675

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3650થી 4015 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2100થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2100 2600
ઘઉં લોકવન 400 430
ઘઉં ટુકડા 415 495
જુવાર સફેદ 470 670
જુવાર પીળી 365 475
બાજરી 280 471
તુવેર 956 1198
ચણા પીળા 811 865
ચણા સફેદ 1140 1822
અડદ 1235 1415
મગ 1100 1340
વાલ દેશી 825 1580
વાલ પાપડી 1840 1960
ચોળી 971 1171
કળથી 875 970
સીંગદાણા 1725 1800
મગફળી જાડી 1050 1270
મગફળી જીણી 1070 1270
તલી 1700 2000
સુરજમુખી 850 1280
એરંડા 1405 1488
અજમો 1570 2080
સુવા 1177 1311
સોયાબીન 1150 1334
સીંગફાડા 1100 1700
કાળા તલ 1835 2588
લસણ 110 426
ધાણા 1750 2100
મરચા સુકા 1800 3200
ધાણી 1800 2210
વરીયાળી 1601 1994
જીરૂ 3650 4015
રાય 1000 1290
મેથી 921 1161
કલોંજી 2100 2690
રાયડો 1150 1230
રજકાનું બી 3550 5150
ગુવારનું બી 1100 1110

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment