મગફળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. વર્તમાન સંજોગોમાં મગફળીની વેચવાલી સારી છે, પંરતુ હવે તેમાં ખાસ વધારો થાય તેવું લાગતું નથી. નવી મગફળીની આવકો હવે દિવાળી બાદ જ વધશે. આવતા શનિવારથી લાભ પાંચમને શનિવાર સુધી એક સપ્તાહ મોટા ભાગનાં યાર્ડો બંધ રહેવાનાં છે, પરિણામે શુક્રવારથી નવી આવકો પણ બંધ કરી દેવામાં આવશે.
ગોંડલમાં નવી આવકો રવિવારે થઈ હતી, જે ચાર-પાંચ દિવસ ચાલશે. પરિણામે ગોંડલમાં નવી આવકો હવે લાભ પાંચમે જ કરવામાં આવશે. આમ સરેરાશ મગફળીની આવકો સ્ટેબલ થઈ ગઈ છે અને સામે પિલાણ મિલો અને દાણાબરવાળાની માંગ સારી છે, જેને કારણે સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 17/10/2022 ને સોમવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25877 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1514 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 30603 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1331 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 17/10/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 67043 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1471 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 23250 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1680 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/10/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1514 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1790 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 17/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1020 | 1362 |
અમરેલી | 850 | 1333 |
કોડીનાર | 1011 | 1250 |
સાવરકુંડલા | 990 | 1376 |
જેતપુર | 851 | 1321 |
પોરબંદર | 1000 | 1290 |
વિસાવદર | 903 | 1481 |
મહુવા | 1035 | 1308 |
ગોંડલ | 800 | 1331 |
કાલાવડ | 1150 | 1360 |
જુનાગઢ | 900 | 1310 |
જામજોધપુર | 1000 | 1320 |
ભાવનગર | 1145 | 1337 |
માણાવદર | 1350 | 1351 |
તળાજા | 800 | 1356 |
હળવદ | 1150 | 1514 |
જામનગર | 1000 | 1300 |
ભેસાણ | 900 | 1300 |
ધ્રોલ | 1310 | 1340 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 17/10/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1090 | 1355 |
અમરેલી | 1030 | 1309 |
કોડીનાર | 1076 | 1381 |
સાવરકુંડલા | 965 | 1431 |
જસદણ | 1000 | 1375 |
મહુવા | 1118 | 1301 |
ગોંડલ | 880 | 1341 |
કાલાવડ | 1190 | 1471 |
જુનાગઢ | 1050 | 1510 |
જામજોધપુર | 1000 | 1350 |
ઉપલેટા | 1080 | 1329 |
ધોરાજી | 876 | 1296 |
વાંકાનેર | 1010 | 1420 |
જેતપુર | 975 | 1486 |
તળાજા | 1125 | 1470 |
ભાવનગર | 941 | 1790 |
રાજુલા | 981 | 1201 |
મોરબી | 900 | 1410 |
જામનગર | 1100 | 1720 |
બાબરા | 1070 | 1250 |
બોટાદ | 1000 | 1236 |
ભચાઉ | 1200 | 1217 |
ધારી | 1000 | 1155 |
ખંભાળિયા | 1000 | 1525 |
લાલપુર | 1080 | 1200 |
ધ્રોલ | 1130 | 1284 |
હિંમતનગર | 1100 | 1680 |
પાલનપુર | 1070 | 1581 |
તલોદ | 1250 | 1550 |
મોડાસા | 1000 | 1556 |
ડિસા | 1150 | 1471 |
ટિટોઇ | 1001 | 1500 |
ઇડર | 1150 | 1529 |
ધનસૂરા | 900 | 1251 |
ધાનેરા | 1150 | 1351 |
ભીલડી | 1100 | 1364 |
થરા | 1250 | 1411 |
દીયોદર | 1100 | 1325 |
શિહોરી | 1190 | 1300 |
ઇકબાલગઢ | 1191 | 1440 |
સતલાસણા | 1120 | 1311 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.