મગફળીની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. મગફળીની વેચવાલી ખાસ વધી નથી, પંરતુ સીંગતેલ અને અન્ય સાઈડ તેલોના ભાવ પણ ઘટવા લાગ્યાં હોવાથી તેલીબિયાં બજારમાં પણ મંદીનો કરંટ દેખાયો હતો. રાજકોટમાં મગફળીની બજારમાં ઘરાકી ઓછી હોવાથી અમુક વેરાયટીમાં રૂ. 20 ડાઉન થયા હતાં.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી વધવાની નથી, પંરતુ ઓઈલ મિલો અને દાણાવાળાની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી બજારમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ખાદ્યતેલની ઓલઓવર બજાર ઉપર જ મગફળીની બજારનો પણ આધાર રહેલો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/11/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24074 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1326 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13966 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1400 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/11/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 29045 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1415 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20595 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1491 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/11/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1435 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 18/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1375 |
| અમરેલી | 800 | 1265 |
| કોડીનાર | 1085 | 1218 |
| સાવરકુંડલા | 1031 | 1301 |
| જેતપુર | 861 | 1281 |
| પોરબંદર | 1085 | 1225 |
| વિસાવદર | 963 | 1351 |
| મહુવા | 1090 | 1408 |
| ગોંડલ | 825 | 1316 |
| કાલાવડ | 1050 | 1300 |
| જુનાગઢ | 1000 | 1270 |
| જામજોધપુર | 1000 | 1300 |
| ભાવનગર | 1190 | 1233 |
| માણાવદર | 1300 | 1301 |
| તળાજા | 1025 | 1250 |
| હળવદ | 1100 | 1400 |
| જામનગર | 900 | 1250 |
| ધ્રોલ | 1150 | 1325 |
| સલાલ | 1220 | 1435 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 18/11/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1030 | 1235 |
| અમરેલી | 815 | 1236 |
| કોડીનાર | 1100 | 1267 |
| સાવરકુંડલા | 1050 | 1281 |
| જસદણ | 1025 | 1290 |
| મહુવા | 1000 | 1321 |
| ગોંડલ | 925 | 1286 |
| કાલાવડ | 1150 | 1371 |
| જુનાગઢ | 1050 | 1560 |
| જામજોધપુર | 1000 | 1330 |
| ઉપલેટા | 1050 | 1228 |
| વાંકાનેર | 950 | 1435 |
| જેતપુર | 936 | 1391 |
| તળાજા | 1200 | 1470 |
| ભાવનગર | 1100 | 1790 |
| રાજુલા | 950 | 1190 |
| મોરબી | 920 | 1422 |
| જામનગર | 1000 | 1950 |
| બાબરા | 1168 | 1240 |
| બોટાદ | 1000 | 1200 |
| ભેસાણ | 900 | 1206 |
| ધારી | 1105 | 1210 |
| ખંભાળિયા | 1000 | 1301 |
| પાલીતાણા | 1125 | 1212 |
| લાલપુર | 1035 | 1175 |
| ધ્રોલ | 1000 | 1222 |
| હિંમતનગર | 1100 | 1701 |
| પાલનપુર | 1100 | 1491 |
| તલોદ | 1050 | 1625 |
| મોડાસા | 1000 | 1566 |
| ડિસા | 1100 | 1415 |
| ઇડર | 1250 | 1793 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1100 | 1347 |
| ભીલડી | 1050 | 1350 |
| થરા | 1150 | 1166 |
| દીયોદર | 1150 | 1280 |
| માણસા | 1025 | 1278 |
| વડગામ | 1170 | 1354 |
| શિહોરી | 1105 | 1320 |
| ઇકબાલગઢ | 1111 | 1471 |
| સતલાસણા | 1100 | 1385 |
| લાખાણી | 1100 | 1340 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










