નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1950, જાણો આજના મગફળીના બજારભાવ

મગફળીની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. મગફળીની વેચવાલી ખાસ વધી નથી, પંરતુ સીંગતેલ અને અન્ય સાઈડ તેલોના ભાવ પણ ઘટવા લાગ્યાં હોવાથી તેલીબિયાં બજારમાં પણ મંદીનો કરંટ દેખાયો હતો. રાજકોટમાં મગફળીની બજારમાં ઘરાકી ઓછી હોવાથી અમુક વેરાયટીમાં રૂ. 20 ડાઉન થયા હતાં.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી વધવાની નથી, પંરતુ ઓઈલ મિલો અને દાણાવાળાની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી બજારમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ખાદ્યતેલની ઓલઓવર બજાર ઉપર જ મગફળીની બજારનો પણ આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/11/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24074 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1326 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13966 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/11/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 29045 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1415 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20595 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1491 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/11/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1435 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 18/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1375
અમરેલી 800 1265
કોડીનાર 1085 1218
સાવરકુંડલા 1031 1301
જેતપુર 861 1281
પોરબંદર 1085 1225
વિસાવદર 963 1351
મહુવા 1090 1408
ગોંડલ 825 1316
કાલાવડ 1050 1300
જુનાગઢ 1000 1270
જામજોધપુર 1000 1300
ભાવનગર 1190 1233
માણાવદર 1300 1301
તળાજા 1025 1250
હળવદ 1100 1400
જામનગર 900 1250
ધ્રોલ 1150 1325
સલાલ 1220 1435
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 18/11/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1030 1235
અમરેલી 815 1236
કોડીનાર 1100 1267
સાવરકુંડલા 1050 1281
જસદણ 1025 1290
મહુવા 1000 1321
ગોંડલ 925 1286
કાલાવડ 1150 1371
જુનાગઢ 1050 1560
જામજોધપુર 1000 1330
ઉપલેટા 1050 1228
વાંકાનેર 950 1435
જેતપુર 936 1391
તળાજા 1200 1470
ભાવનગર 1100 1790
રાજુલા 950 1190
મોરબી 920 1422
જામનગર 1000 1950
બાબરા 1168 1240
બોટાદ 1000 1200
ભેસાણ 900 1206
ધારી 1105 1210
ખંભાળિયા 1000 1301
પાલીતાણા 1125 1212
લાલપુર 1035 1175
ધ્રોલ 1000 1222
હિંમતનગર 1100 1701
પાલનપુર 1100 1491
તલોદ 1050 1625
મોડાસા 1000 1566
ડિસા 1100 1415
ઇડર 1250 1793
ધનસૂરા 1000 1200
ધાનેરા 1100 1347
ભીલડી 1050 1350
થરા 1150 1166
દીયોદર 1150 1280
માણસા 1025 1278
વડગામ 1170 1354
શિહોરી 1105 1320
ઇકબાલગઢ 1111 1471
સતલાસણા 1100 1385
લાખાણી 1100 1340

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *